SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ' ચતુર્થ ૧૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભેજના પ્રિય બ્રાહ્મણનું મહાવૃષભ સાથે શ્લેષ અલંકારથી નિરૂપણ વસંતતિલ. क्षेत्रेषु सस्यमतिभक्ष्य चिरं महाक्षा भीति जने विदधतो निजगर्जनाभिः । स्वज्ञातिपीडनपरा विगतान्यचिन्ता विमा इवाद्य विचरन्ति परान्नपुष्टाः ।२८। આજ શરઋતુમાં ધા સારાં પાકવાથી ક્ષેત્રમાં ધાન્યનું લાંબા વખત સુધી ભક્ષણ કરીને પિતાની ગર્જનાઓ ( ગ્યા) ના શબ્દથી લેકમાં ભયને ઉત્પન્ન કરવાવાળા, પિતાની જ્ઞાતિ-નાના આખલા વિગેરેને પીડા કરવાવાળા અને “ દક્ષિણે ચકં વામે ત્રિશુલ ” આવા ચિહ્નવાળા હોવાથી ડબા વિગેરેમાં પુરાતા નથી તેથી બીજી ચિતાથી રહિત એવા મહા સંઢે બીજાના અન્નથી પુર્ણ થયેલા બ્રાહ્મણની માફક વિચરે છે. ઉપરના વિશેષણે બ્રાહ્મણેમાં ઘટાવે છે કે-આજ શ્રદ્ધપક્ષ હેવાથી યજમાનેના ધર્મક્ષેત્રમાં લાડુ પાયસ વિગેરે અન્નનું લાંબા વખત સુધી ભક્ષણ કરીને લેકમાં પિતાની ગર્જનાઓથી ભયને ઉત્પન્ન કરતા, પિતા. ની જ્ઞાતિને પીડા કરવામાં તત્પર અને ઘરમાં ભેજનાદિને ખર્ચ ન હોવાથી બીજી ચિન્તા રહિત અર્થાત્ ચિન્તા વગરના પરાશથી પુષ્ટ થયેલા બ્રાહ્મણે વિચરે છે. ૨૮ ભિક્ષુક બ્રાહ્મણની બાર પ્રકારે કુશળતા રાર્દૂિલવિકિત-(૨૯-૩૧) उच्चैरध्ययनं पुरातनकथा स्त्रीभिः सहालापन, तासामर्भकलालनं पतिनुतिस्तत्पाकमिथ्यास्तुतिः । आदेशस्य करावलम्बनविधिः पाण्डित्यलेखक्रिया, होरागारुडमन्त्रतन्त्रक विधिभिक्षोर्गुणा द्वादश ।२८। ઉંચે સ્વરે ભણવું, જુની કથા કહેવી, સ્ત્રીઓની સાથે વાતચીત કરવી, તેમનાં બાળને લાડ લડાવવા, સિઓના પતિઓનાં વખાણ કરવા, તેમની રાઈની મિ ગ્યા સ્તુતિ કરવી, તેમના હુકમનું હાથવડે ઉઠાવવું, પંડિતપણું તથા લેખ કિયામાં કુશળપણું બતાવવું, અને હોરા ગારૂડી મંત્ર તંત્રને વિધિ જાણ એ બારભિક્ષુકના ગુણ છે. ૨૯ તેઓનું નિત્ય કર્મ प्रातःक्षालितलोचनाः करतले चञ्चत्पवित्राङ्कराતત્તરથાનનિવેરિતિસ્ત્રાર્થાન્તરદ્ધાક્ષતા
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy