SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ વિવેચનકેવળજ્ઞાને કરીને પૂર્ણ એવા કેવલી પણ પિતાને ઉચિત ધર્મોપદેશ, વિહાર, લેગ નિરોધ, શૈલેશ્ય ગમનાદિ સ્વયેગ્ય ક્રિયાનું આલંબન કરે છે, કારણ કે પૂર્વોક્ત ક્રિયા વિના શેષ રહેલાં કેવલીનાં કર્મ પણ ક્ષય પામતા નથી. તે છવચ્ચેનું શું કહેવું ? તે માટે દષ્ટાંત કહે છે કે પ્રદીપ પિત ઉતવાળ છતા તેિલ પૂરવાની અને વાટ વિગેરેની અપેક્ષા કરે છે. તેવી રીતે જ્ઞાન પણ મક્ષ સાધવામાં સહકારી ક્રિયાની અપેક્ષા કરે છે. ૨ ઉપદેશ પ્રમાણે આચરણમાં મુકેલી. उपदेष्टुं च वक्तुं च, जनः सर्वोऽपि पण्डितः । तदनुष्ठानकर्तृत्वे, मुनयोऽपि न पण्डिताः ॥ ३ ॥ શાસ્ત્રને ઉપદેશ કરવાને અને ભાષણ કરવાને તે સર્વજન (મનુષ્ય) સમૂહ પતિ છે, પણ તે મુજબ વર્તવાને તે મુનિયો પણ પંડિત નથી, અર્થાત કહેવા મુજબ વર્તવું મુનિને પણ કઠિન છે. ૩ એક ક્રિયાથી પાંડિત્ય પ્રાપ્તિ. पठकः पाठकश्चैव, ये चान्ये शास्त्रचिन्तकाः ।। सर्वे व्यसनिनो ज्ञेया यः क्रियावान् स पण्डितः ॥४॥ શાને ભણનારે અને ભણાવનારા, અને બીજા શાસ્ત્રનું ચિન્તન કરનાર પુરૂષ છે તે બધાઓ ફેગટ થસનવાળા-દુઃખી જાણવા. પરંતુ જે પુરૂષ શાસ્ત્ર મુજબ ક્રિયાવાળે છે તે પડિત ગણાય છે. બીજા ગણાતા નથી. ૪ ક્રિયા વિના શાસ્ત્રાભ્યાસ તથા જ્ઞાનતપાદિકની નિષ્ફળતા. नपजाति. अधीत्य शास्त्राणि भवन्ति मूर्खा यस्तुक्रियावान् पुरुषः स विद्वान् । सुचिन्तितं चौषधमातुरं हि न ज्ञानमात्रेण करोत्यरोगं ॥५॥ કિયાહીન પુરૂષ શાસ્ત્ર ભણીને પણ મૂર્ખ કહે છે, પરંતુ જે શાસ્ત્ર મુજબ કિયાવાળે પુરૂષ છે, તેજ વિદ્વાન ગણાય છે. ઔષધ સારી રીતે વિચારેલું હોય તે પણ તે જ્ઞાન માત્રથી આતુર-રેગી મનુષ્યને નરેગી કરી શકતું નથી ૫ કિયાહીન ઉપદેશકની સ્થિતિ. वसन्ततिलका. शास्त्रावगाहपरिघट्टनतत्परोऽपि, नैवाबुधः समधिगच्छति वस्तुतत्त्वम् । नानाप्रकाररसमध्यगतापि दर्वी, स्वादं रसस्य सुचिरादपि नैव वेत्ति ॥ ६॥ * ૩ થી ૬ સૂક્તિમુક્તાવાળી
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy