SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ આત્મનિંદા અધિકાર. ૨૮૫ અંતઃકરણુમાં મત્સર ( દ્વેષ ) ને ધારણ કરનાર, બહારથી શમતાને ધારણ કરનાર, ગુપ્ત રીતે પાપ કરનાર, નદીના જળથી (આત્માની ) શુદ્ધિ કરનાર, મદિરા પાનવાળા નિણની જેમ દુષ્ટ વાસના અને આશાને ધારણુ કરનાર, પાખંડ વ્રતના અંગીકાર કરનાર, બગલાની જેવી દૃષ્ટિવાળા ( મગધ્યાની ), આવા મિથ્યાદષ્ટિઆના અગ્રભાગને વિષે તેવાજ આચરણોથી હું ખ'ધાયેલા છુ'. તે અહૈ ! મારી શી ગતિ થશે ? અર્થાત્ આવા ચારિત્રથી મારી દુર્ગતિ થશે. ૩ પરિચ્છેદ જ્ઞાનીની સ્તુતિપૂર્વક અજ્ઞાનીની નિંદા, ब्रह्मज्ञानविवेक निर्मलधियः कुर्वन्त्यहो दुष्करं, यन्मुञ्चन्त्युपभोगभाज्ज्यपि धनान्येकान्ततो निःस्पृहाः । सम्प्राप्तान्न पुरा न सम्पति न च प्राप्तौ दृढप्रत्यया, वाञ्छा मात्र परिग्रहानपि परं त्यक्तुं न शक्ता वयम् ||४ || · અહા ! બ્રહ્મજ્ઞાનના વિવેકે કરીને નિમ ળ બુદ્ધિવાળા પુરૂષા દુષ્કર કાર્ય ને કરે છે. કારણ કે તેઓ એકાંતપણે નિઃસ્પૃહ ( ઇચ્છા રહિત ) થઇને ઉપભેાગમાં ઉ. પચેગી ધનનો પણ ત્યાગ કરે છે. પરંતુ અમને તેા પહેલાં ( પૂર્વ જન્મમાં ) પણ પ્રાપ્ત થયેલા નથી, અત્યારે ( આ ભવમાં ) પણ પ્રાપ્ત થતા નથી, અને ( હવે પછી એટલે આવતા ભવમાં ) પ્રાપ્ત થશે કે નહીં તે વિષયમાં અમે દૃઢ વિશ્વાસવાળા નથી. તે પણ તે પરિગ્રહની માત્ર વાંછાને પણ અમે ત્યાગ કરવા સમ થતા નથી, એ અતિ ખેદ્યની વાત છે. ૪ ચારિત્ર પર અરૂચિ થવાનાં કારણેા પૂર્વક આત્મનિંદા. સથરા. किं भावी नारकोऽहं किमुत बहुभवी दूरभव्यो नभव्यः, किं वाऽहं कृष्णपक्षी किमचरमगुणस्थानकं कर्मदोषात् । ज्वाले शिक्षा व्रतमपि विवत्खङ्गधारा तपस्या, स्वाध्यायः कर्णसूची यम इव विषमः संयमो यद्विभाति ||२|| શુ' હું' કના દોષને લીધે નારકી થવાને! હઇશ ? કે ખડુભવ (ઘણા સ ંસાર વાળા) હઇશ ? કે દૂર ભવી હુઇશ ? કે અભવ્ય હઇશ ? કે કૃષ્ણુપખીયે હઇશ ? કે પહેલા ગુણસ્થાનક ( મિથ્યાત્વ ગુણસ્થાન) વાળા હઇશ ? કે જેથી કરીને મને ધશિક્ષા ( ઉપદેશ ) અગ્નિજવાળા જેવી ભાસે છે, વ્રત પણ વિષ જેવું ભાસે છે, ત
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy