SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પરિદ. કુયુ અધિકાર ભેખ માંઈ તે લેલ પડી છે તે કાલિંગાનું કામ, બાજીમાં રાજી થઈ બેઠા ત્યાંથી ઉઠયા રામ ત્યાંથી ઉઠયા રામ તે કોપી વીસે લાજ ધમની લાપી, કહે શેવિંદરામ સંત થઈને મતિ બગડી છે, લેખ માંઈ ઇતે ભેલ પડી છે તે કલિંગાનું કામ. જ્યાં કામ ક્રોધ ને લેભ રહે છે એ પ્રગટ નર્કને પંથ, એ માગે તે અંધા ચાલે પણ કદિ ન ચાલે સંત, કદિન ચાલે સંત તે કેવા ધ્ર પ્રહલાદ સનકાદિક જેવા, કહે ગોવિંદરામ એમ ગીતા કહે છે; જ્યાં કામ ક્રોધને લેભજ રહે છે એ પ્રગટ નર્કને પંથ. ૯૬ બગડયાં બે બા ને બાવી નવરાં લે છે નામ, કલંક ભર્યા કાનજ કુકી કઈક બગાડયાં ગામ; કઈકે બગાડયાં ગામ તે કેવાં અંધ ગુરૂ તેના ચેલા પણ એવા, કહે નેવિંદરામ ગુરૂની ગમત નાવી, બગડયાં બે બા ને બાવી નવરાં લે છે નામ. ભેખમાંઈ ભડવાપણું પિ બેઈ ધરમની લાજ, આગળ તે કાંઈ એવું નતું પણ એવું મંડાણું આજ; એવું મંડાણું આજશે માટે કામ ક્રોધ ને લોભ તે માટે, કહે ગોવિંદરામ બદલામું બેઠું; લેખમાંઈ ભડવાપણું પેઠું ખેાઈ ધરમની લાજ, મોર ગુરૂ ને વાંસે ચેલા નવરા નરકે જાય, ગુરૂ મરીને શ્વાનજ સજો શિશ ગગડા ખાય શિષ ગીંગડા ખાય તે શામાટે ઠગીને દ્રવ્ય લીધું તે માટે, કહે ગેવિંદરામ જમપુરીમાં પહેલા મોર ગુરૂ ને વાસે ચેલા તે નવા નરકે જાય. શીતલદાસ પણ બળતી સગડી બડબડ કાઢે બેલ, જ્ઞાન ગુણી તે જાણે નહીં જાણીયે શું ખેલ; જાણી ભેંકયો ખેલ તે ખેલે ને રેણી કરણીની કોરને પિલે, કહે ગેવિંદરામ બાવું પડું તેનું ઘર ગયું બગડી, શીતલદાસ પણ બળતી સગડી બડબડ કાઢે બોલ. ૧૦૦ આ પ્રમાણે ધર્મના નામે દુનિયાને અનાચાર અને અધર્મમાં દેરી જનાર
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy