SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ, કહાવત વૈરાગી લુબ્ધા લાગી અંતર આગી ત્રિય રાગી, જવાલા વિષ જાગી માયા પાગી અકલવે કાગી નિભાગી; બાંધત ઘર બાગી લજ્યા ત્યાગી ધન અરૂ તાંગી ધારદા, સદ્દગુરૂકા બંદા બહાનંદા સાચ કહેંદા સબરંદા - ભક્તિએ ભગલા બાતન ફગલા અંતર દગલા વિષ ઢગલા, દેખત ટગ ટગલા ડેલત નગલા થિરકવ પગલા જગઠગલા. બહાર ગતિ બગલા અંતર કગલા વાકા સંગલા છાંઠંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદ સાચ કહંદા સબહંદા. ગલે ધારત માલા અંતર કાલા વિષે બિહાલા ચિત ચલા, મજબુત મસાલા ત્રિપત રસાલા ઠાકુર કાલા પંડ પાલા; મનૉંધ કરાલા જત જંજાલા અંતર ઠાલા મુકુંદા, સશુરૂકા બંદા બ્રહ્માનંદ સાચ કહુદા સબહંદા. વૈરાગી ત્રી દેખત ભંડી આતમ ખડી કમ કડી, ઉર જડતા ઉડી મમતા મંડી ટીલા ટુડી પાખંડી, રાખત ઘર રંડી સબવિધિ છેડી પથરા પિડી પૂજા, સદગુરૂકા બંદા બ્રહ્માનંદા સત્ય કહંદ સબ ઠંદા. નાવત જલનીકા ધારત ટીકા ગલ કંઠીક તુલસીકા, અરૂ મિઠા જીકા કપટી હિયકા નાહીનકીકા મુરઘીકા બાના હરજીકા વીકલ બિલીકા કિંકર ત્રિયકા વિષકંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદા સાચ કાંદા સબહંદ. ભેખનકે ધારિ સબમેં ખારિ અંતર ભારિ અહંકારિ, બેલત મુખ ગારિ રાખત નારી માયા મારી વ્યાપારી; જબ મંગલ કારિ ગુરૂ મિલ્હારી ભ્રમના ટારી જગ ફંદા, સદ્દગુરૂકા બંદા બ્રહ્માનંદ સાચ કહેદા સબહંદા. - ચંદ્રવલા છંદ ૪ ભગવું કરીને શ્વાન સાવે કાઢે સંતને વેશ, દમડા કારણુ ઘેર ઘેર ડેલે રેણિ ન મલે લેશ; રેણી ન મલે લેશે તે કહીયે એવા સંતથી અલગ રે, કહે ગોવિંદરામ હરિ તેના સપનામાં ન આવે, ભગવું કરિને શ્વાન ભસાવે કહે સંતને વેશ. ૪ ગોવિંદરામ. ૪
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy