SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. કુસાધુ-અધિકાર. શહ સર્પ કરડે તેા. એક વખત મરણ થાય, પણ કુગુરૂ સેવનથી અનતા મરણુ થાય છે. તેથી સર્પ સેવન કરવું તે સારૂ છે. પણ હે ભેાળા જીવ ! કુગુરૂ સેવન કદી પણ કરશે નહિ. ૧૬ નિર્ગુ ણીને ત્યાગ. इन्द्रवज्रा. एभिर्गुणौघैः परिवर्जिता ये, प्रद्वेषपोषाय सखीभवन्तः । सारम्भ लोकव्यवहारभृङ्गा रामारमारागवशीकृताङ्गाः ॥ १७ ॥ આ ગુણેાના સમૂહથી જેએ વર્જિત છે. ( અને ) દ્વેષના પાષણ માટે મિત્ર રૂપ થતા. આર’ભ સહિત લેાક વ્યવહારમાં ભ્રમર તુલ્ય ( સસારમાં અત્યંત લુબ્ધ થયેલા ), શ્રી, ધનેાના સ્નેહુથી જેનાં અંગે વશ કરાયેલાં છે તેવા ૧૭ તથા उपजाति. (૧૮ થી ૨૧) कुसङ्गलीला हतसङ्गशीलाः, कुग्राहमूला: प्रमदानुकूलाः । अत्यन्तमोहाः कुगतिप्ररोहाः, विज्ञेन ते दूरत एव हेयाः ॥ १८ ॥ ખરાખ સંગામાં રમવા વાળા ( અને ) તેવા દુઃસંગથી જેનુ' સુશીલ નજી થયુ` છે, અને ખરાબ આગ્રહ જેનુ મૂળ છે અને જે સ્રીથ્યાને અનુકૂલ છે, અ ત્યન્ત અજ્ઞાનવાળા, ખરાબ ગતિના પ્રરોહા ( નવાંકુરા) રૂપ તે દુષ્ટ ( સાધુશ્મા ) ને વિદ્વાન પુરૂષે છેટેથી જ તજી દેવા. ૧૮ આદ્ય વેશધારી સાથે શું કરવું ? स्वलिङ्गिनो वा परलिङ्गिनो वा, सुमार्गबाह्याः कुगुरुस्वरूपाः। स्वयं प्रमादोज्जिततत्त्वरूपाः, कूपा इव त्याज्यपदे विधेयाः ॥ १९ ॥ પેાતાનાં ચિન્હા ( વેશ ) વાળા, અથવા ખીજાના ચિન્હા ( વેશ ) વાળા અને સન્મા`થી બાહ્ય કુત્સિત ( ખરાબ ) ગુરૂના સ્વરૂપને ધારણ કરનારા પોતે પ્રમાદને લીધે તત્ત્વથી તથા સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા (આવા ગુરૂએ ) ને કુવાઓની માફક તદેવા, ૧૯ પ્રતિકૂળ સચાગ વખતે શું કરવું ? गतार्थसार्थस्य वरं विदेशो, भ्रष्टप्रतिज्ञस्य वरं विनाशः । कुबुद्धिसङ्गादरमेकताद्रौ, वरं दरिद्री बहुपापचितात् ॥ २० ॥ * ૧૮ થી ૨૪ નવમ ચરિત્ર.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy