SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ પરિચછેદ. સુસંગતિ-અધિકાર. તેથી સાંસર્ગિક દોષ કહે છે ૩પનાતિ. જવાનાં હૈ શ્રોતિ, ગ શાનન મુનિyવાના | न चास्य दोषो न च मद्गुणो वा, संसर्गजा दोषगुणा भवन्ति ॥॥ હે નૃપ તે ગાયોને ભક્ષણ કરનારા પ્લેચ્છ મનુષ્યનાં વચનને સાંભળે છે અને હું પવિત્ર મુનિનાં વચન સાંભળું છું તેથી આને દોષ નથી અને મારે ગુણ નથી કારણ કે દેષ અને ગુણ સંસર્ગથી જ ઉત્પન્ન થાય છે. ૪ જ સંગથી થતું તુંબડીને સુખ દુઃખ मन्दाक्रान्ता. एके तुम्बा व्रतिकरगताः पात्रतामानयन्ति, गायन्त्यन्ये सरसमधुरं शुद्धवंशे विलग्नाः । एके तावद् ग्रथितसगुणा दुस्तरं तारयन्ति, तेषां मध्ये ज्वलितहृदया रक्तमेके पिबन्ति ॥ ५॥ કેટલાંક તુંબડાં યોગી પુરૂષના હાથમાં પાત્ર રૂપે રહેલ છે, કેટલાંક શુદ્ધ વંશ (વાંસ) ને છેડે લગાડવાથી રસભર મધુર શબ્દ કરે છે, કેટલાંક દેરડાથી ગુથી શરીરની સાથે બાંધવાથી વિકટ જળસ્થાનમાંથી તારે છે, અને તે માટેનાં કેટલાંક એવાં પણ છે કે જે અંતઃકરણ બાળીને રક્ત પીએ છે. પણ સજ્જનને પુરૂષના સંગથી જ પ્રેમ ઉદભવે છે. ___ शार्दूलविक्रीडित. नैवास्वाधरसायनस्य रसनात्पीयूषपानाच नो, नो साम्राज्यपदाप्तितः प्रतिदिनं नो पुत्रलाभादपि । नैवायत्नसुरत्नलाभवशतो नैवान्यतोप्यस्ति सा, या सम्प्रीतिरुदेति सज्जननृणां सद्भिः समं सङ्गमात् ॥६॥ સજજન મનુષ્યને પુરૂષોની સાથે સંગમ (મલાપ) થવાથી જે ઉત્તમ પ્રીતિ (આનન્દ) ઉદય પામે છે તે પ્રેમ ખાદ્ય (જમવા ગ્ય એવા લાડુ વગેરે) | # આ ક, તથા તેની પહેલાને લોક મુનિના ઘરમાં રહેનારા કોઈ શુક પક્ષીએ સ્વેચ્છ ને ઘેર રહેલા પોતાની સહેદર ભાઈના કુસંગના પરિણામને સાંભળી એક રાજાને કહેલ છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy