SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય ગુણ પુરૂષની સમીપે રહેવાથી ગુણહીન પુરૂષ પણ પૂજાય છે. गुणिनः समीपवर्ती, पूज्यो लोकस्य गुणविहीनोऽपि । विमलेक्षणप्रसङ्गादञ्जनमाप्नोति काणाक्षि ॥ ३ ॥ ગુણહીન પુરૂષ પણ ગુણી પુરૂષની સમીપમાં રહેતા હોય તે લોકો પૂજ્ય થાય ' લેકમાં પૂજાય ) છે, કારણ કે નિર્મળ (દેખતા) ત્રિના સંગથી કાણું આંખ પણ અંજન (આંજણ)ને પ્રાપ્ત થાય છે નહિતર બેય આંખ કુટેલ હોય તે કોણ આજે? અથત કઈ ન જે. ૩ ~ सङ्गतिफलम्. સંગનું ફળ, T[ (૧ થી ૩) मत्कुणानां च संयोगात् , खट्टा दण्डेन ताज्यते । पुष्पमालानुसङ्गेन, सूत्रं शिरसि धार्यते ।। १ ।। માકડને સંગ કરવાથી ખાટલાને દંડને માર સહન કરવો પડે છે. અને પુષ્પોની માળાને સંગ કરવાથી સૂતર મસ્તક ઉપર ધારણ કરાય છે, માટે સત્સંગ કરે પણ કુસંગ ન કરે એ ભાવ છે. ૧ તેમાં રાત્રિનું દૃષ્ટાન્ત આપે છે सङ्गतिर्यादृशी तादृक् , ख्यातिरायाति वस्तुनः । रजनिर्योत्स्नया ज्योत्स्नी, तमसा च समस्थिनी ॥ २ ॥ મનુષ્યને જેવી જાતની સંગતિ હોય તેવી જાતની તેની પ્રસિદ્ધિ( ખ્યાતિ-નામ) પ્રાપ્ત થાય છે, એટલે કે રાત્રિ ચાન્દનીના સંગથી ની ” કહેવાય છે અને અન્ધકારથી “તમસ્વિની” કહેવાય છે એટલે રાત્રિ પિતે ઉપર મુજબ સંગથી પ્રકાશવાળી” તથા “અન્ધકાર વાળી” કહેવાય છે, તેવું સંગનું ફળ છે. ૨ એક પોપટનું બચ્ચું કહે છે કે माताप्येका पिताप्येको, मम तस्य च पक्षिणः । अहं मुनिभिरानीतः, स तु नीतो गवाशिभिः ॥३॥ મારી અને તે પક્ષીની માતા એક અને પિતા પણ એક. મને મુનિએ અહિં લાવ્યા અને તે પક્ષી (મારા ભાઈ ) ને તે ગોમાંસ ભક્ષણ કરનારા પ્લેચ્છ લેકો લઈ ગયા. ૩
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy