SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૭૦ વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ. સારૂ કાંઇ તેને ધોકા મારતા નથી, પણ તેનેા મેલ કાઢવા સારૂ જ તેને ધોકા મારવામાં આવે છે, કારણ કે દુઃખરૂપી ધેાકાથી જ તે પવિત્ર થાય છે, પણ જે ફાટેલાં, સડેલા ગ’ઢીલાં ચીંથરાં હાય છે, તેને તે કાકડીમાં કે મસાલેામાં ખાળી જ દેવામાં આવે છે. એવાં મળી જવાને ચેાગ્ય રખડતાં ચીંથરાએને ધાવાની મહેનત કેાઇ લેઇ નહીં; સારાં કપડાં હાય તેજ ધેાવાય. + + તેમજ અશુભ કમ ભાગવવાને જ ] દુઃખ હોય છે. માટે દુઃખથી હિંમત નહીં હારી જાએ, પણ તેને ખુશીથી ભાગવા. એમાં ખુખી એજ છે કે દલગીર થઇને ભોગવશે। તે દુઃખમાં ડુખી જશે, ને પ્રારબ્ધાધીન થઇને શાંતિથી ભાગવશે। તા તરી જશે, અસલના વખતમાં એક મહાત્મા હતા તે મહાત્માને કોઈ એક ગરીબ ભક્ત હ્યું કે, તમે ડાહ્યા છે. તે જ્ઞાની છે, માટે મારી એક વાતના ખુલાસા કરે, મહામાએ કહ્યું કે ખેાલ, તારી શું વાત છે ? મારાથી બને તે ખુલાસા કરવા હું તૈયાર છું. ત્યારે તે ગરીબ ભક્તે' કહ્યું કે, હું બહુ ગરીબ માણુસ થ્રુ ને તેમ છતાં દરરાજ વધારે ને વધારે ગરીબ થતા જાઉં છું. હવે મારી પાસે કાંઇ રહ્યું નથી. માત્ર એક ઘાસની ઝુંપડી મને રહેવા માટે હતી તેમાં પણ કાલે આગ લાગી તેનું કારણ શું? + + + મારા જેવા “દુઃખી ઉપર ડહામ ને પડયા ઉપર પાટુ” જેવું દુનિયામાં ઘણે ઠેકાણે બને છે. તેનુ કારણ શું છે? એ ભેદ જાણવા હું ઇચ્છુ છુ....+ + + ત્યારે દયાળુ મહાત્મા એાલ્યા કે, ભાઇ મને એફ ઇ‘૮. જોઈએ છીએ તે લાવી આપ, પછી તને જવાખ આપી દઉં. પેલા ગરીખ ભક્ત શહેરમાંના સુંદર મેહેાલ્લાના ભભકાદાર મેહેલેામાં ગયા પણ સુંદર માનેામાંથી ઇંટ લેવાની તેની ઇચ્છા થઇ નહીં એ પછે તે ગરીમાના લતામાં ગયા ત્યાં એક ટુટેલી દીવાલ પડી જવાને માટે ઝુંકી રહી હતી, તેમાંથી એક ઇંટ ખેચી લીધી ને તે મહાત્માને આપી. ત્યારે પેલા મહાત્માએ કીધું કે, આ ઇંટ તું કયાંથી લાવ્યેા ? ત્યારે પેલા ક ગાળ ભક્તે કહ્યું કે, એક અરધી તુટેલી ને વધારે ટુટવા માટે ઝુકી પડેલી એક ગરીબ માણસની દીવાલમાંથી તે લાવ્યેા. મહાત્માએ કહ્યું કે, ગજમ ગજબ ? અંતે તે બહુ ગેરવ્યાજખી કર્યું. મેટા મોટા મહેલ ઊડીને એક ગરીબ માણુસની ટુટેલી દીવાલમાંથી તે' શામાટે ઈઇંટ લીધી ? એ ઢુંઢેલી દીવાલને તેવીજ સ્થિતિમાં વધારે વખત રહેવા દીધી હેાત ને તેને બદલે કાઈ મેાટા મહેલમાંથી એક ઇટ ખેંચી લીધી હાત તેા તને શુ' અડચણુ હતી ? શામાટે તેં એમ ન કર્યુ^? T ભક્તે કહ્યું કે, મહારાજ ? મેાટા મહેલમાંથી એક ઇંટ ખે ́ચવાથી તેની સુ'દરતા બગડી જાત, ને ભાંગેલી દીવાલમાંથી ઇ'ટ ખેચી કહાડવાથી તે દીવાલ પડી ગઇ ` ને હવે ત્યાં ખીજી નવી દીવાલ મધાશે, આ સાંભળી મહાત્માએ કહ્યુ કે, અશુભ કર્મના નાશ થયે દુઃખ જશે ને શુભ કર્મના ઉદય થયે પુણ્ય સુખ ભાગવી, અતે ઇશ્વર તુલ્ય થઇશ; એ આ ઈંટના ઉદાહરણથી તારે સમજી લેવુ. + + +
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy