________________
ગુણ પ્રશા-અધિકાર
एते गुणा वैरकरा भवंति. (આટલા ગુણે વૈર કરાવનારા હોય છે.)
ગુણેનું દુખ કહે છે.
_ अनुष्टुप गुणानामेव दौरात्म्याधुरि धुर्यो नियोज्यते ।
असञ्जातकिणस्कन्धः, सुखं तिष्ठति गोर्गले ॥१॥ ગુણેના જ દુરામ્ય (દુષ્ટપણ) થી સરીને વહન કરવામાં સમર્થ એ બળદ ઘેસરીમાં જોડાય છે, અને જેને ગળાના કામમાં ધસરીનો ઘા નથી પડે એ (ઊકન) બળદ (ગેલે) બન્ચાઈને સુખે રહે છે. ૧
કયા કયા ગુણે વૈરકારી છે.
. પાતિ. मांस मृगाणां दशनौ गजाना, मृगद्विषां चर्म फलं द्रुमाणां । _ स्त्रीणां च रूपं च नृणां हिरण्यमेते गुणा वैरकरा भवन्ति ॥२॥
મૃગલાઓનું માંસ, હાથીના દાંત, સિંહનું ચમ, (ચામડું) વૃક્ષનું ફળ, સીએનું રૂપ અને મનુષ્યનું ધન આ ગુણે (એટલે ગુણ રૂપ છે તે પણ) વેરને કરાવનારા થાય છે. ૨
गुणन्वतः क्लिश्यन्ते प्रायेण. (ગુણવાન પુરૂષે ઘણું કરીને કલેશને પ્રાપ્ત થાય છે.)
गुणवन्तः क्लिश्यन्ते, प्रायेण भवन्ति निर्गुणाः सुखिनः । बन्धनमायान्ति शुका यथेष्टसञ्चारिणः काकाः॥१॥
ગુણવાન માણસે ઘણું કરીને દુઃખી હોય છે, અને ગુણ રહિત માણસ સુખી થાય છે, જેમકે પિપટ સુંદર મધુરી વાણું બેલે છે ત્યારે તેને બંધનમાં (પાંજરામાં) રહેવું પડે છે. અને ગુણહીન કાગડા પોતાની મરજી પ્રમાણે ઉડે છે. ૧
પ્રારબ્બાધીન થવા વિષે. * જે લુગડાં સારાં હોય છે, તેનેજ ધેકા મારીને દેવાય છે. ફાડી નાખવા * સ્વર્ગવિમાન.
૨૨