SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ rk; વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ નૃતોય પણ એમ તે કેમ ? નામત માણસે સારાં સારાં પાડે છે, પણ ધૂળ ઉપર લીંપણુ, મારા પડોશમાં ગલાલ અને કકુ નામની બાઈડીયેા કાજળથી કાળી છે, ઝવેર ને માતી તે કુટી બદામની ગણતરીમાં નથી,ગુલામતા ગંધાતી રહે છે ને સાકર કડવા જીલી છે વધારે શું કહું ? માટે નામ પ્રમાણે ગુણુ હેાયજ નહિ એમ કહી તે તે ચાલી ગઇ, ઘેાડીવાર થઇ ત્યાં એક ધનપાળ નામના માસ ભિખ માગવા આળ્યે, તેણે વિજયકુવરને કહ્યું કે “માઇ તમારા હૃદયમાં પ્રભુ વસે તે કાંઇ આપા, હાથે તેજ સાથે છે, તમને ધમ થશે. મારી આંતરડી દુવા દેશે ને તમારૂં ભલું થશે. વિજયકુંવર—મરે ભાઇ તુ' આમ ભીખ માગતા ફરે છે તેશુ, તારૂ નામ એવું ભીખારીદાસ છે, ? ધનપાળ—ના, ખાઇ મારૂ' નામ તા ધનપાળ છે. પણ તેમાં કામ શુ' આવે. મારા જન્મ મધે ભીખ માગવામાં ગયેા છે, વિજયકુ વર—વળી ધનપાળને પણુ ખીખ માગવી પડે કે? શું, નામ એવા ગુણ ન હેાય ?! ધનપાળ——અરે ખાઇ, નામ એવા ગુણુ ક્યાંથી હાય ? એક મિયાંનું નામ દરીઆવમાં હતું, પણ પાણી વગર તર મરતા હતા. નામમાંથી એક ટીપુ· પાણી પણ કામ ન આવ્યું. અરે ! શીતલદ્દાસ નામના સાધુ ઘણા ક્રોધી હતા. નાગાનંદ તે સુશાલિત વસ્ત્રાલ કારથી ગરકાવ રહે છે. હનુમાનદાસ તેા અમે માઇડીયેા રાખે છે. એવામાં એક સ તાષદાસ નામના સાધુ આવ્યે ને વિજયકુવર પાસે સવાલ નાખ્યા, ત્યારે તેણીએ પૂછ્યુ કે “ મહારાજ, તૈયાર રસાઇ જમી લેશે કે સિધું લેશે. ” સતષદાસે કહ્યું કે, “ તૈયાર સાઇ પાવેગે, ઔર્ થાડા ખેત સિધા પણ લેંગે. ” આથી ધનપાળના કહેવાનો વિજયકુવરને ખાત્રી થઇ કે નામ પ્રમાણે ગુણ હાતા નથી. દ્વ એવામાં પાડેશમાં રહેનાર એક વાણીએ ગુજરી ગયા, તેની ખુમરાણી પડી. વિજયકુવરે તજવીજકરી તા માલૂમ પડયું કે તે અમરચંદ નામને વીશ વર્ષોંના જુવાન હતા. અમર નામ છતાં મરી ગયાનું સાંભળી, તે ખાઇની તમામ બ્રાંતિ થઇ, અરે નામ એવા ગુણ હેાતા નથી. માટે નામ નઠારૂ' હાય તે પણ શું ને તારૂં હાય તેપણ શુ? પણ ગુણુ સારા હૈાય તે દીપી નીકળે છે, હું અત્યાર સુધી અં ધારે કુટાઈને નામ ઉપરથી શુનુ' અનુમાન કરી રાષમાં રહી, તે મેાટી ભૂલ કરી છે, એમ પસ્તાવા કર્યાં, પછીથી તેની સહીઅરે મળી ખીજવવા લાગી ત્યારે કહ્યું કે,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy