SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ગુણુ પ્રશંસા—અધિકાર. ૧૬૫ એટલે સાસરે આવી. સાસરામાં સર્વ પ્રકારનું સુખ હતુ' પણ તેના ધણીનું ડીંટણપાળ નામ સાંભળી તેને ખેદ થયા. અરે દૈવ ! કયાં મારૂં નામ વિજયકુંવર અને કયાં ઢીંઢણુપાળ, કેવું કાને ડરામણુ` ને ખરાબ લાગે છે ? વળી તેના અથ શા ? તે તે કાંઈ જણાતા નથી. અર્થ વગરના આવા કઢંગા નામ પાડનારને ધિક્ક છે ? અરેરેરે ! મારે માટે તે કયાંથી નવું નામ ઉત્પન્ન થયું ? માણુસાનાં કેવાં કે॰ાં ચં પકરાય, નવનિધરાય, નટવરરાય, મનમે હનરાય, પ્રિતમલાલ, મનસુખલાલ વગેરે સુંદર, મનહરણુ અને ઉત્તમ નામ છે વળી ગુણુ પણ નામ પ્રમાણે જ હશે ? જેનુ' નામ ખરાખ તેનામાં ગુણ કયાંથી સાર હાય? અરે, તેવા નામ ઉપર ઉલટ આવેજ કેમ ? સારાને વિદ્વાનના સંગ તેવાને હાય જ કયાંથી ?પછી તેનામાં સારા ગુણુ કેમ હાય ? એમ ખેદ કરવા લાગી. વળી તેની સહીયરે જ્યારે ભેગી થાય, ત્યારે પરસ્પર પેાતાના ધણીના નવલશકર, દોલતરાય, ગૌરીશ ંકર, ગિરધરલાલ, જગજીવનદાસ, કેશવરામ, ભગવાનલાલ વગેરે કાનને પ્યારાં લાગે એવાં સુંદર નામના દાખલા આપી તેને બહુજ ખીજવે, તેથી વિજયકુવરના મનમાં શેક થયા કરે. એ ચિતામાં તેનુ શરીર ઉતરી ગયું, ઠીંઠણુપાળના નામની શેાચનાને લીધે તેના ઉમદા ગુણુ તરફ્ તા તે ધ્યાન આપતી નહિ, તેથી તેણીના મનનુ સમાધાન થઇ રોષ ભરેલા નેણુ શી રીતે ઉતરે. હુંવે તે તેને દરેક માણુસનું નામ પૂછવાની ટેવ પડી ગઈ હતી. તેથી જેને તેને નામ પૂછ્યા કરતી હતી. એક વખત વિજયકુવર હવેલીના આટલા ઉપર નિરાંતથી બેઠી હતી, તેવામાં એક ગરીબ ખાઇ હાથમાં ઘેાડી લાખ લઇ વેચવા નીકળી. તેણે વિજ્યકુવરને કહ્યું કે, “ અરે ખાઇ સાહેબ, તમારે લાખ જોઇતો હાય તેા લ્યે. તેની કિંમત જે તમારી નજરમાં આવે તે આપા, મારે તે વેચવાની ઘણી જરૂર છે એમ આગ્રહ કરી, ફરી ફરી કહ્યું, ” વિષકુંવરે પ્રથમ તે તેણીને હાથમાં લાખ, દેખાવે ક'ગાલીયત ને ભૂખની મારશ જેવી એઇ સામું પણુ જોયુ નRsિ. છેવટે તેના આદ્યથી પૂછ્યું, અરે ખાઇ, તુ' આમ કેમ છેક દીતા બતાવે છે ? તમારૂ' નામ જ શુ એવું છે કે ? ” લાખવાળી માઈ—મારૂ' નામ તેા લક્ષ્મી છે. વિજયકુંવર—તારૂ' નામ જ સાક્ષાત્કાર લક્ષ્મિ છે, તેા પછી તારે આ લાખના ઘેાડા પૈસા ઉપજાવવા સારૂ ઘેર ઘેર આયડવું પડે છે શા માટે ? લાખવાળી બાઈ-નામ લક્ષ્મી એમાં શુ' વળ્યુ ! ઘરમાં ખાવા દાણાને રાતી પાઇ સરખી નથી, છેકરાં બૂમા પાડતાં હશે, તેથી જ્યારે આ લાખ વેચીને એનાદાણા લાવી રોટલા કરીશ, ત્યારે ખાવાનું પામશું, નામ પ્રમાણે ગુરુ હાયતા હુંતા ઘણી રાજી છઉં,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy