________________
પરિચ્છેદ
સુજન—અધિકાર.
સજ્જનેાની કુદરતી શાલા, शिखरिणी ( ૧૪ થી ૧૬ )
करे श्लाघ्यत्यागः शिरसि गुरुपादप्रणयिता, मुखे सत्यावाणी विजयीभुजयोवर्यमतुलं । हृदि स्वच्छावृत्तिः श्रुतमधिगतं च श्रवणयोविनायैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ॥ १४ ॥
હાથમાં ઉત્તમ પ્રકારનું દાન, મસ્તકમાં ગુરૂના પગને પ્રણામ કરવા પણુ, મુખમાં સત્ય વાણી, વિજયવાળા હાથમાં અગાધ મળ, અને હૃદયમાં શુદ્ધભાવ તથા કાનમાં શુદ્ધ શાસ્ત્રનુ શ્રવણ, એ સ્વભાવથી મેાટા પુરૂષોના ઐશ્વય વિના પણ શણગાર છે. ૧૪
સંતનું તરવારની ધાર ઉપર રહેવા જેવુ વ્રત प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेऽप्यसुकरं, वसन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कुशधनः ।विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां,
सतां केनोद्दिष्टं विषमम सिधाराव्रतमिदम् ।। १५ ।।
૧૪૯
ન્યાયથી આજીવિકા ચલાવવા ઉપર પ્રેમ, પ્રાણુના નાશ થવાના સમય આવે તે પણ પાપ કરવું'નહિ, અધમ પુરૂષાને યાચવા નહિ, દુબ ળ મિત્રની પાસે કંઈ માગવું નહીં, દુઃખ આવે ત્યારે ઉત્તમ રીતે વર્તવું, અને સત્પુરૂષાને પગલે ચાલવું, આવું તરવારની ધાર જેવું વ્રત સત્પુરૂષને કોણે શીખવ્યુ` છે ? ( અર્થાત્ સ્વતઃ સિદ્ધ હાય એમ જણાય છે. ) ૧૫
સદ્ગુણીનાં લક્ષણ.
प्रदानं प्रच्छनं गृहमुपगते सम्भ्रमविधिः, प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः । अनुत्सेको लक्ष्म्यां निरभिसाराः परकथाः, सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ।। १६ ।
ગુપ્ત રીતે દાન દેવું, ઘેર આવેલ. પરાણાને આદરથી માન આપવું, કેાઈનું પ્રિય કરીને ચુપ રહેવું, સભાને વિષે કરેલ ઉપકાર કહેવા નહી, ધનાઢય છતાં મદ નહિ, નિ’ઢાવાળી પારકી વાતા કરવી નહિં, એવી રીતે મહાવિકટ તરવારની ધાર જેવું વ્રત સત્પુરૂષોને કાણે બતાવ્યું છે ? કોઇએ નહી. ( એ સ્વાભાવિક જ જણાય છે.) ૧૬