________________
ધર્મ કૌશલ્ય
[૧]
અને આશાના પાશમાં બધાયલા મનુષ્યા કેવા કેવા ચેનચાળા કરે છે ? કેવાં ધાંધલે! અને હલામણા કરે છે ? કેવા ધતા અણુતા દાડા અને આંટા કરે છે ? આશાના પાશમાં બધાય મનુષ્ય માટાની ખુશામત કરે, રાજા મહારાજાની હામાં હા મેળવે, શેઠ સાદાગરના અણુઘટતા હુકમાના અમલ કરે અને અનેક ન કરવાનાં કામ કરે. અહીંથી મળશે, ત્યાંથી મળશે, પણેથી મળશે એવી આશામાં એ દોડાદોડ અને તગડાતગડી કરે અને રાતદિવસ માડુ વહેલું ન જોતાં ખેંચાયા જ કરે, ખેંચ્યા જ કરે, પાથો ખેલ સાચાખેટાંની તુલના કર્યાં વગર ઉપાડી લે અને લાંખેાલહ થઇ જાય. કૂતરાને રોટલી બતાવી ઢગાવવામાં આવે તે પ્રકારે આશાના દારે લટકાયેલે માણસ આશામાં તે આશામાં તણાતા જાય, એના વા’માં તણાતા ખેંચાતા જાય અને પકડાયલી માછલી પેઠે તાડતો જાય, છતાં ઉપસ્થી એક બે ટીપાં જરૂર પડશે એ આશામાં એ મબિંદુના દૃષ્ટાંતમાં લટકતા માણુસની પેઠે ખરાખર વતે` અને કાંઇક મળશે, ઘેાડું પણ મળશે એ આશામાં અધમનાં પડખાં સેવે, અયેાગ્યનાં મેઢાં ખાલાવે, નીચની ઉપાસના કરે, ચારિત્રમાં અતિ હીન થઈ ગયેલાંને પસવારે અને વિવેકવાનને વિચિત્ર લાગે તેવુ ં વર્તન કરે.
આટે આશાને સવ` દોષની પ્રાથમિક ભૂમિકા ગણી છે. આખા સંસાર આશા ઉપર રચાયેલા છે. મનુષ્ય ભવમાં તે આશા ખૂબ જ ભાગ ભજવે છે. વેપારીને, વૈધને, વકીલને અને દરેક ધંધાદારીને આશા ધરાક પર હેાય છે તેા દાસ દાસી નેાકર કે અમલદારને ઉપરી અધિકારીની આશા હાય છે. તે પ્રમાણે નિશાળથી માંડીને ગમે ત્યાં જવું થાય કે ગમે તે સયોગા કલ્પાય, તેમાં આશાના અંશા જરૂર તરી આવશે. આ આશા છૂટી એટલે અર્ધું સસાર છૂટી ગયા સમજવા, ખરું સામ્રાજ્ય, સ્વરાજ્ય કે સ્વાતંત્ર્ય મેળવવા માટે આશા દાસીના પાશમાંથી મુક્તિ મેળવવાની
$