SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] ધર્મ કૌશલ્ય પાક્ષા અભિમાની માણસે। અન્ય નન્નતા વખાણુશે, પણ એને તે વખાણુ સાથે કાંઇ લેવાદેવા હાતા નથી. એ પ્રશંસાને પોતાથી એક હાથ દૂર જ રાખે. એને તે પાંરકાની પ્રશંસાના ઓળા નીચે પેાતાના ગોટાળે ચલાવી લેવા છે, પેાતાની હયહીનતા છુપાવવી છે, પોતાની સવિનંતાની આગળ આડા પડદા ધરવા છે. આવા નૈતિક નજરે દીવાળીઆ માણસે પેાતાની જાતને ણે અન્યાય કરે છે, ખાટા દેખાવ કે મેલીના પ્રચની આથે રહી પેાતાના આખા વિકાસ મા હેાળી નાખે છે. માત્ર ખેલીમાં કાંઇ વળે નહિ. ગુણની પ્રશંસા સાચી કરવી હાય તે ગુણુને પાતે જીવી બતાવવાના છે. બાકી વાણીવિલાસ ાય તેા એ તેા ગુણુની મશ્કરી જ છે, પેાતાની વગેાવણી છે અને સક્ષેપમાં એ ખરેખરી ગુણુદ્રાદ્ધ જ છે. દંભ અંતે ઊધાડા પદ્મા વગર રહેતા નથી; અને તેમ થાય ત્યારે ધણું મોટું નુકશાન થાય છે. મોટી વાતા કરવી અને પોતે અંદરથી કારા ધાકોર હાય તે તા ખરા ગુણચાર ગણાય છે અને ગુણુચારને નૈતિક રાજ્યમાં સ્થાન નથી. ધાર્મિક જીવન જીવવાની ઇચ્છાવાળાએ સ્વાન્વયી બનવું, પરની પ્રશંસાની મશ્કરી ન કરવી અને કાંઈ ન બને તે માન રહેવુ. ખાલી ખાલીથી. નિષ્વસ પરિણામ થઈ જાય છે અને અરીસા જેવી દુનિયા અંતે છેતરાતી નથી એ યાદ રાખવુ. Cruel men are greatest lovers of mercy, avaricious men of generosity, and proud men of humility; that is to say, in others, not in themselves. COLTON
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy