________________
[૧૮]
ધર્મ કૌશલ્ય
ઠપકે ખાઈ લે સાચે ઠપકે ઠાવકાઈથી ખાઈ લે
એ મુશ્કેલ છતાં લાભકારક વાત છે. દરેક કાર્યમાં ઠપકો સાંભળવા લાયક તે ન જ લાગે, એ સામાન્ય વાત છે, પણ તે સાંભળી શકનાર અને તેને જીરવનાર એબ માણસ હોય છે. પણ આપનાર કોણ છે? સમાજમાં એનું સ્થાન શું છે? અને એણે આપણને પકે શા ઇરાદાથી આપે છે ? એના ઉપર એને આધાર રહે છે, એ તે જાણીતી વાત છે કે ઠપકો જરૂર દેવા લાયક છે. એને સાચા સ્વરૂપમાં સમજનાર જવલ્લે જ હોય છે. ઘણાખરા માણસે તે ઠપકા સામે તાડૂકી ઊઠે છે અને પિતાથી બની શકે તેમ હોય તે પકે આપનારની સ્થિતિ કફોડી કરી મૂકે છે. પણ સૂત્રમાં તે કહે છેઃ ઠપકો પ્રેમપૂર્વક એટલે ઠાવકાઈથી સાંભળનાર માણસે મળવા મુશ્કેલ છે, એનું કારણ સમજી લેવું વધારે મુશ્કેલ છે અને એવા માણસો ઓછી સંખ્યામાં જોવામાં આવે છે. પણ ઠપકો સાંભળવાની મુશ્કેલી તો છે જ, તેમાં પ્રેમપૂર્વક પકો સાંભળવાની વાતો વધારે મુશ્કેલી ઉત્પન્ન કરે છે અને વધારે એમાં મુશ્કેલી હેવાને કારણે એ વાતને અહીં મહત્વ આપવામાં આવ્યું છે. એવી રીતે અવલોકન કરવાનું પરિણામ અહીં જણાવ્યું છે કે સાવધાનીપૂર્વક પકો સાંભળી લે એ અતિ
કેલ કાર્ય છે એટલે કાને ઠપકા તરીકે સ્વીકારવાની આ કારણે આવશ્યતા ઉત્પન્ન થાય છે. એમાં મુખ્ય બાબત એ છે કે ક્ષકા ખાઈ. જવો અને તે કાર્ય ઠાવકાઈથી કરવું એ અતિ ઘણું મુશ્કેલ છે. ચાલતી વખતે પથ્થરને લાત મારવા જેવું ઘણાં કરી બેસે છે અને