________________
ઉગ રણ જાળવી રાખવું મુશ્કેલ થતાં ખૂબ હિતકારક છે.
દિગી ધોરણસર ચાલે છે. આપણે જેવા થવું હોય તેવા ધારણું તે માટે મુકરર હોય છે. કાઈ શિવાજી મહારાજને, કોઈ ચિત્તોડના મહારાજને કોઈ ડેટાને, કોઈ લક્ષ્મીબાઈને પિતાનાં ધોરણ બનાવે. છે અને તે આપણા સગીમાં કેમ વર્તે અને જીવન ચલાવે તે ધરણે વર્તે છે, ત્યારે કોઈ મારે કાપો કરનાર મહમળે અને કોઇ
ભાંગતોડ કરનાર ઔરંગઝેબને પોતાના ધોરણ તરીકે રાખે છે. • એટલે રણબે પ્રકારના રવાભાવિક રીતે દરેક મનુષ્યના સંબંધમાં થાય છે. અથવા માણસો બે પ્રકારના નૈસર્ગિક રીતે હેય છે. લાક માણસ મહાવીસ્વામીને પણ ધોરણમાં રાખે છે અને કોઈ બુદ્ધ ભગવાનને પિતાના આદર્શ તરીકે સ્વીકારીને ધોરણને ઉગ્ય બનાવે છે. આ રીતે ધરણના બે પ્રકાર થયાઃ ઉચ્ચ અને નીચ. જેમ ધારણ ઉચું હોય તેમ સારું અને જેમ ધોરણ નીચું હોય તેમ ખરાબ. જેમ ધોરણ ઉચ્ચ રાખે તેની કીર્તિમાં, સન્માનમાં અને એકદરે એના આર્શમાં સારી વાત છે. એ તે ઊઘાડી વાત છે. ઉચ્ચ ધોરણ રાખવું અને તેને નીભાવી લેવું અને જ્યારે જ્યારે પ્રસંગ આવી પડે ત્યારે ઉચ્ચ ધોરણ જાળવી રાખવું બહુ મુશ્કેલ છે એમ મારા કહેવાનો આશય - છે. આ પ્રક્ષાકવાનું કારણ છે તે ખાસ સમજવા એબ છે. તેની સમજણ ઉપર જીવનની ફતેહને આધાર છે. ઉ ધોરણ: ગમે તેટલું રાખવામાં આવે, આ સાં- મહાવીરસ્વામી કે બુદ્ધ ભગવાનને રાખવામાં આવે, પણ જ્યારે વર્તનને પ્રસંગ આવે છે ત્યારે ઉચ્ચ