________________
ધર્મ કૌશલ્ય
[ ૧૭૧ )
સામ્રાજ્ય કરે છે અને ધેડાને એવુ મારવા પેઠે એ આગળ ધપાવ્યું જ જાય છે, અને કાઇની શરમ આવતી નથી અને એ કાષ્ટના લીધા લેવાતા નથી. એને આનંદ વિષયામાં મજા આવે છે અને તે પર સામ્રાજ્ય ચલાવવામાં માજ આવે છે.
પણ જે માણસ ખરાબ હોય છે તે એનાથી ઊલટા જ પ્રકારના હોય છે, એ આનના વિષયાના ગુલામસેવક બની જાય છે. અને તેને શોધ્યા કરે છે અને શેાધની નિષ્ફળતામાં એ પાતાની જાતને, આન વિષયે તે લજવે છે, પશુ એમાં અજ્ઞેય સત્તા કેટલું અને કયાં કામ કરે છે તેની એ તુલના કરતા નથી. અને સાધનમાં કયાં ખામી રહી છે તે શેષતા નથી. આ તેની મનેાશા તેને વિષયનું દાસત્વ સ્વીકારાવે છે અને ગમે તેવાં નીચ, હલકાં, અલ કામ તેની પાસે કરાવે છે અને એની વિષયાની ઝંખના જોઇ હોય તા તેને માટે ધ્યા આવે તેવી સ્થિતિ થાય છે. એ અતિ અધમ મનેાાને વશ યતા જોવામાં આવે છે અને એની ઝંખના જોઇ હોય તેા શેઠની અવકૃપાને પાત્ર થાય છે. વિષયની ઝંખનામાં અનેક પ્રકારના દુર્ધ્યાનમાં એ પડી જાય છે અને ગુલામી મનોક્ક્ષાના વધારે ભાગ અને છે. અને મળે નહિ કાંઇ તેા પણુ એ ઝંખના કર્યો કરે છે અને પરેશાન થવામાં જીવન નિમન કરી તે ચાલ્યો જાય અને ધાર્મિક વૃત્તિવાળા મણુસા તેટલા માટે વિષયના ગુલામ ન થતા તે પર સામ્રાજ્ય ચલાવે છે.
હેરાન
છે. સમજી
Good men are masters of their pleasures but bad men are their slaves.
Maganbhai