SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય સિરિઝ શરૂ કરવામાં આવેલ. અને “પંચપ્રતિક્રમણ સૂત્રનુ પ્રકાશન તેના પ્રથમ પુ તરીકે કરવામાં આવેલ. આ ગ્રંથ ખપી જવાથી સીરીઝનું બીજું પુષ્પ પ્રગટ કરવાને સભાને પ્રસંગ પ્રાપ્ત થશે. અને તેના બીજા પુરુષ તરીકે “ધર્મ-કૌશલ્યની લેખમાળા ગ્રંથાકારે પ્રગટ કરવાનો નિર્ણય લેવા જે જનતા સમક્ષ રજૂ કરતા અને આનંદ થાય છે, સ્વ. મેચંદભાઈએ, ઉપરોક્ત ત્રણે લેખમાળાના એકસો સે ચ લખ્યા હતા. એટલે “ધર્મકોશલ્યના એક સો સૂત્રે જ હેવા જોઈએ, પરંતુ તેને પૂર્ણ ભાગ અમેને પ્રાપ્ત થઈ શક્યો નથી એટલે પ્રાપ્ત થએલ બાણું સુત્રો પ્રગટ કરી અને કૃતાર્થતા અનુભવીએ છીએ. ધર્મ એ તે પ્રાણુ–માત્રને તરવાનું એક નાવ છે, જે ધર્મને ધર્મના ખરા સ્વરૂપમાં ઓળખે, ધર્મને-માનવતાને મર્મ જીવનમાં ઉતારે અને પિતાના જીવનને ધન્ય બનાવે તેણે જ સાચી “ધર્મ–કૌશલ્યતા કેળવી ગણાય. વ. મોતીચંદભાઈએ આ સાદું સત્ય પિતાની કુશળતાથી આ ગ્રંથમાં સરળ ભાષામાં રજૂ કર્યું છે. આબાલ-વૃદ્ધ સી સમજી શકે તેવો સરળ તેમની શૈલી છે. અને તેને ખરે રસ તે તેના વાચકો જ અનુભવી શકે. - આ ગ્રંથ પરત્વે વધુ કહેવાની અગત્ય અમને લાગતી નથી. વાચકો આ ગ્રંથ અભ્યાસની દષ્ટિએ વાંચે અને ધર્મને મમ પિતાના જીવનમાં ઉતારે તે આ ગ્રંથ પ્રકાશનને શ્રમ વધુ સાર્થક બને. આશા છે કે સૌ કોઈ આ વાત પ્રેમપૂર્વક અપનાવશે. * * * * પ્રકાશક
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy