________________
ધર્મ કૌશલ્ય
( ૧૧ )
દુષ્કર પણ કલ્યાણકર
ઉપાદ્ધાત–શ્રીયુત જ્યા એરડેલ સાહેબે એકઠા કરેલ Thoughts of the Great નામનું એક પુસ્તક મને લક્ષ્ય થયું. એની પ્રસ્તાવનામાં એમણે મહાપુરુષોનાં વિશિષ્ટ વિચારીને સંગ્રહ કેટલા લાભ કરતાર થાય છે, જીવન વહનમાં એને કેવી રીતે ઉચ્ચગ્રાહી રાખે છે અને નૈતિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ આવાં સુગ્રહિત પુષ્પા કેટલા કલ્યાણકર નીવડે છે તેના પર નાના સરખા ઉલ્લેખ કર્યાં છે. તેમના મતે દુનિયાના મહાપુરુષોનાં વયને વાંચવા તે તેમની સાથે જીવવા ખરાખર થાય છે. અને ખરી મહત્તા કેવી હાય છે, કયાં હાય છે, કાને વરેલી હોય છે તે પર વિચાર થાય તા પેાતાના જીવનઘડતરમાં બહુ અમૂલ્ય ફાળા આપે છે. જીવનરહસ્ય શોધવા માટે, સાદાઇ અને સ્વચ્છતા સમજવા માટે, ઉચ્ચ સૃષ્ટિમાં વિહાર કરવા માટે આ અમૂલ્ય વારસાએ સમજવા અને જીવવા જેવા હાય છે. તેમણે સંગ્રહ કરેલા સેકંડા મહાન ભૌતિકામાં તેમણે એક સ્થાને ૨૪ સૂત્રેા રજૂ કર્યાં છે. તેને ગાઠવનાર લેડી ક્લીઝાબેથ ક્યુ નામની મહાન લેખિકા છે. એ ચેાવીશ સૂત્રેાની ગેાઢવણુ મતે અવનવી લાગી. અમુક કા' કરવુ કે જીવન જીવવું એ આક્રનું કે કઠણુ કામ છે, પણ એમ કરવું એ ખૂબ લાભકારક છે; ભારે હિતકારી છે, ખૂબ કલ્યાણકારી છે.' આ પદ્ધતિના સંગ્રહમાં મને ભારે મૌલિકતા લાગી અને ચેવીશે સૂત્રા " વિચારણીય, મસ્પર્શી અને
હયગમ લાગ્યાં.
[ ૧૧૪ ]
પછી મે તેના ઉપર ખૂબ વિચાર કર્યાં. ચેાવીશે વિષયે તે પ્રથમ વ્યવહાર કૌશલ્ય’માં ગાવ્યા. તે લેખા લખ્યા પછી તે જ ચાવીશે