________________
હોય છે. એમાં સમાવિષ્ટ વક્તવ્યના મર્મને કારણે એની અસર તીવ્ર અને ચેટદાયી બની રહે છે. યદ્યપિ આમાં અપવાદરૂપે કવચિત જરા લાંબું કથાનક પણ આવે છે ખરુદા. ત., પૃષ્ઠ ૨૮૪ થી ૨૯૮ સુધી પાંચ કકકા વાળી કથા લંબાય છે. પાંચ કકકા વાળી વાર્તામાં સામાન્ય જનમહિની કમશઃ બતાવવાનું લક્ષ રહ્યું છે. અપવાદ રૂપે વધુ લંબાતી કથાઓને બાદ કરીને સામાન્યતઃ આ સંક્ષિપ્ત કથાનકો સર્વ સાધારણ જન ભાગ્ય અને વાંચનક્ષમ અવશ્ય થશે એવી સો ટકા ધારણા રાખી શકાય છે.
પ્રત્યેક કથાનકો મુખ્યત્વે ત્રણ રીતિએ વિભક્ત થયેલાં જેવા મલશે.
૧ આરંભમાં આચાર્યશ્રીએ કથાનકને સંક્ષિપ્ત નીચેડ આપવાનું પસંદ કરેલું છે. તે પણ જીવનમાં ઉપયોગી થઈ પડે તે રીતે મુદ્રિત કરવામાં આવે છે. જેથી વાંચકનું ધ્યાન ત્યાં ઝટ કેન્દ્રિત બની શકે !
૨ પછી મુખ્ય કથાનક રજુઆત પામે છે.
૩ અને છેલ્લે એ કથાનકના અરૂપે ઘણું ખરું દેહરાના રૂપમાં પીરસાયેલું છે.
કથાનકોના અંતે જ્યાં જ્યાં દેહરારૂપે પડકાર કરવામાં આવ્યો છે તે પણ સ્થાને જ છે.
સદરહુ પુસ્તકમાં સર્વતોમુખી સાહિત્યને આવકારવામાં આવ્યું છે. મહાભારત કાલીન પ્રસંગને લખતી યોગ્ય માહિતી સાથે વળી ઈગ્લેન્ડના લબ્ધ પ્રતિષ્ઠ કવિ ગેડ