________________
સમર્પણ
મારા પર પકારી પ્રાતઃ સ્મરણીય પરમારા ધ પરમ પૂજય શાન્તસૂતિ સ્વ. ગુરૂદેવ શ્રીમાન બુદ્ધિવિજયજી મહારાજના ગુરૂત્રાતા ગુરૂદેવ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર અનુગાચાર્ય ૧૦૦૮ શ્રી શ્રી શ્રી તિલક વિજ્યજી ગણિવર્યના અગણિત ઉપકારના મરણરૂપે તેમજ બંને બાંધવ બેલડીની અનુક્રમે
૩૩ મી અને કર મી સ્વર્ગીય તિથિની યાદગિરીરૂપે * તિલક તરણ ભાગ-૨ નું પ્રકાશન કરી બુદ્ધિ
તિલક શાન્તિ ચન્દ્રના સમુદાયના અગ્રણી આચાર્ય ભગવંત વિજય કનકપ્રભ સૂરીશ્વરજી
મહારાજાના હસ્ત કમલમાં સાદર સનેહ સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું.
આ વિજય ભુવન શેખર સૂરિ