SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અપની સમિતિની ને પાસેજ બેસાડે ત્યારે જ તેને શ્વાસ ચાલે આ અનુચિત પ્રસંગ તેમના પ્રધાનને તેમજ શાર દાનંદન નામના ગુરૂજીને ખટકયા કરે! આ અનિચ્છનીય સગથી રાજા અને પ્રજા બંનેનું ગૌરવ હણાય છે. પરંતુ રાજાને કહેવાની હિંમત કેણ કરે અંતે મુખ્ય પ્રધાન કાળજાને કઠેર બનાવી નગ્ન સત્ય સંભળાવી દે છે. આપ મહારાજાધિરાજ આ રીતે ભરસભામાં બેસે એમાં અમને શરમ આવે છે. આપ અપારી શરમની ખાતર પણ આમાં સુધારે અવશ્ય કરશે એવી અમને આશા છે. અમારે પ્લાન અગર આપના હૈયામાં જે તે રાણી સાહેબની પ્રતિકૃતિ આપની સામે જ ગોઠવી દેવામાં આવે તે કેમ? આ પ્લાનું રાજાને ગમી ગયે કેમ કે બંધ બેસતી પાઘડી હતી. સબબ તરીકે રાણી મારા પડખે બેસે ત્યારે તેણીને જેવા માટે મારે વારે વારે જેવું પડે છે. તેની પ્રતિ. કૃતિ સામે જ રાખવામાં આવે તે માટે ઈતસપ્ત જેવાની જરૂર રહી નહિ. આ વાત રાજાના હૃદયમાં ઉઠી ખરેખર એ રિદ્ધિા મોહમલ્લની વિષમતાને ખ્યાલ કરીને જગતના વ્યવહારમાં ઉંડા ઉતરે જેથી ઉતરેત્તર તમારું વેય થશે. (૨૮) માનવતાની મહત્તા સમજનારે હમેશાં કર્તવ્ય વિષ્ઠ બનવું જોઈએ. માનવતાનું મૂલ્યાંકન સમજનાર સજજન હંમેશાં પિતાની
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy