________________
૪૮
ઇ રતિ ક્ષિતઃ એ સૂત્ર સનાતન છે તેટલું જ આવકારદાયક છે જ. આ સૂત્રની શરણાગતિની સ્વીકૃતિ કરનાર સજ્જન ગમે તેવી આપત્તિમાંથી ઉગરી શકે છે. ખરેખર ધર્મ એ શરકેશ્ય છે. આપણે તેના શરણે જવું જ જોઈએ. તેમાં આશ્ચર્ય શું ! ધર્મ મહારાજાએ લાખના પ્રાણ બચાવ્યા છે. મોતના ડાચામાં ધકેલાતા લાખો પ્રાણી. એને નવજીવન આપ્યું છે. તો આપણે ધર્મના ઉપદેશને ભૂલે નહિ જોઈએ. જુગ જૂની વાત છે. વર્ષો પહેલાં ઉજજૈન નગરીના શેઠશ્રી સંઘ કાઢીને ગિરનારની યાત્રાર્થે જઈ રહ્યા છે. અનેક જાતની સાધન સામગ્રી સાથે લોકોને જથ્થ તદુપરાંત એક પિટલામાં માત્ર સેનામહેરોજ ભરેલી હતી. તે સુવર્ણ મહોરે ગિરનારની તળેટીમાં ચઢાવવાની હતી. સંઘ આગેકૂચ કરી રહ્યો છે. શેઠશ્રી મનમાં નમ કાર મહામંત્ર જાપ કરી રહ્યા છે. આજે લગભગ છ વાગ્યાના સુમારે ગિરનારના જંગલમાં પ્રવેશ કરી રહ્યા છે. તે એરીયામાં ડાકુ લોકોને ભયંકર ભય હતું. તેજ જંગલમાં ખુમાનસિંહ નામને ડાકુ રહેતા હતા. તેના સાંભળવામાં આવેલું કે ઉજજૈન નગરીના શેઠશ્રી ઘણીજ માલ મીક્ત સાથે પ્રસારિત થઈ રહ્યા છે. તેને લૂંટી લેવાના નિર્ણય પર આવીને સંઘને ઘેરે ઘા ચારે બાજુ માણસે ગોઠવાઈ ગયા. બંદૂકોના અવાજો થવા લાગ્યા. શેઠશ્રી ગભરાઈ ગયા. ખૂમાન સિંહ સામે આવીને ઉભે રહ્યો. ધન