________________
મુજબ આજે પ્રાય એ વર્ગ વધુ મલી આવશે કે વ્યાખ્યાને પાગી સાહિત્ય સંબંધી પુસ્તિકાના પૃષ્ઠ પૃષ્ઠ પર અવનવું જાણવા માટે વધુ તડપી રહી હોય છે અને પરિણામે એના માધ્યમથી જનતાને ઉદબોધન કરવામાં સફળતા મેળવી શકે છે આ દણિકણને સામે રાખીને “તિલક તરણ” ભાગ બીજામાં વાંચક વર્ગને પૃષ્ઠ પૃષ્ઠપર જુદા જુદા વિષયની વાનગી આરોગવા મલશે - વધુમાં એક સર્વ સાધારણ સંસ્કૃત કહેવત પ્રમાણે ભિન્ની રૂચિ હિ લેક” તદનુસાર હમેંશાં સાહિત્ય રસોને અહનિશ અવનવું અવલોકન કરવાની આકાંક્ષા રહેલી હોય છે. આ મુદ્દાને સામે રાખીને જ તિલક તરણી નામના પુસ્તકમાં વ્યાખ્યાનકાર તરીકે ઉમેદવારી ધરાવનાર વ્યક્તિને પૃષ્ઠ પૃષ્ઠપર અવનવું વાંચવા મળશે.
અતિમમાં તિલક તેરેણી દ્વિતીય વિભાગમાં દષ્ટિ દોષ યા પ્રેસ દષથી યત કિંચિત ક્ષતિ રહેવા પામી હોય તે વાંચક મહાશયશ્રી ક્ષન્તવ્ય કરશે.
આચાર્ય વિજ્ય ભુવન શેખર સૂરિ
જૈન દેરાસર મણિનગર અમદાવાદ