________________
૨વાના
ભાઈસાબ ઘણાજ પાવરધા હતા સાંપ્રદાયિક્તાના ભેદભાવ વિનાં સર્વત્ર ફરી વળે. જયાં જયાં બીમાર મુનિશ્રીઓ મલે તે જોઇને તેમનું દિલ દ્રવી ઉઠતું. સાથે સાથે સેવા કરવાની તક મળે છે તેટલા પૂરતે ભારેભાર આનંદ પણ ઉપજો. આ રીતિને આ વાતની પ્રતિદિન પ્રક્રિયા ચાલુ જ રહેતી અને આ શ્રાવક તેની પાછળ તન મન અને ધનને ભેગ પણ આપી છૂટતે.
માત્ર સ્વામી શાતા એજી” ના શબ્દો સંભળાવીને રવાના નહિ થતે “સ્વામી શાતા છે એ શબ્દોની પાછળ રચનાત્મક સેવા તેના અંતરમાં રમતી રહે. કિન્તુ આ ભાઈની જીવનચર્યા જડભરત જેવી હતી. જયારે કોઈ પણ ઉપાશ્રયમાં મુનિ મહારાજા માંદા કે બીમાર જોવામાં ન આવે ત્યારે તેના અંતરમાં ભારે આંચકે આવી જતા બસ આજે મારા કમેં કઈ માંદા મુનિભગવંતની સેવા કરવાને સમય નહિ મ. તેટલા પૂરતું છેના દિલમાં દુઃખ થઈ આવતુ. ક્યારેક આ સંગ્રહસ્થ શ્રાવકના ગામમાં ગુદેવેનું ચાતુર્માસ થયું હતું. આ શેઠે પણ સારે એ લાભ લીધો હતે. ચાતુમસ પરિપૂર્ણ થતાં ગુરૂ ભગવંતે વિચરણ કરી રહ્યા છે. આ શેઠ વળાવવા જાય છે. દરમ્યાન ગુરૂજીને કહે છે કે ગુરૂજી આપની સાથેના સહવાસમાં અમને અત્યધિક આનંદ ઉપ છે. તપ જપ વિગેરે આરાધના ઘણીજ સારા પ્રમા ણમાં થઈ તે બદલ અમે ખૂબજ ગૌરવ લઈ રહ્યા છીએ. પરન્તુ મને એક વાતનું દુઃખ થઈ આવે છે કે ચાર ચાર મહિનાઓમાં મને બીલકુલ લાભ નહિ મ. ગુરૂજી કહે