________________
આપી રહ્યો છે કે મારું જીવન ગુરૂશ્રીને ચરણે હું સેંપી ચૂક છું. એટલે મારું સુકાન ગુરૂજીના હાથમાં છે એટલું જ નહિ પરંતુ મારું સર્વસ્વ ગુરૂજીનાં શ્રીચરણે છે. તેઓશ્રી ચાહે તે કરી શકે છે. ગુરૂઓને આપણાં ઉપર અસીમ અને અગણિત ઉપકાર છે. તેઓના ત્રણમાંથી કેમેય છૂટી શકાતું નથી જેને ત્રાષિઋણ કહેવામાં આવે છે.
આ ચેલાને નિજ ગુરૂ માટે કેટલી અખૂટ અને અકાટય શ્રદ્ધા છે. વિશ્વાસ છે. ભરોસો છે! ચપુ લઈને છાતીપર ચડી બેસે છે ગળા ઉપર કાપ મૂકે છે છતાં ચમક નહિ, ઝબકા નહિ, હીબકા નહિ, ધન્ય શિષ્ય ધન્ય ગુરૂ ગુરૂશિષ્યની જેડ, હેાય તે હંમેશા આવી જ છે પરિણામે ગુરૂજીએ સુપ્રસન્ન થઈને ગુપ્ત જ્ઞાન આપ્યું અને ઉચ્ચપદને અધિકારી બનાવ્યું હતું.
(૧૬) હંમેશાં ખાડે છેદે તે જ પડે. અન્યને આપત્તિમાં મૂકવા માટે ઉભા કરવામાં આવતા ષડયંત્રો પિતાના પંચત્વ માટે હેય છે. કેઈ એક ગામમાં બાવે અહનિશ ભિક્ષાર્થે આવે ને જાય. સાથે સાથે ગ્રામ્ય જનતાને સંભળાવતે જાય કે કરેગા હે ભગા દેગ વે પડેગા. આ પ્રમાણે તેની રજનિશી થઈ પડી હતી. તેજ ગામમાં એક બાઈ બદચાલની હતી તેથી તેણીએ ઉપરનું વાકય સાંભળીને પિતાના માથે જ લઇ લીધું કે જરૂર આ બા મને સંભળાવવા માટે જ બેલતે હશે. કેમ કે