________________
- પ. પૂ. આદર્શ સંયમી અનુગાચાર્ય સ્વ. ગુરૂદેવ પંન્યાસ પ્રવર શ્રી તિલક વિજયજી ગણિવર્ય તથા સ્વ. શાન્તમૂર્તિ જ્ઞાનદાતા ગુરૂદેવ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ સાહેબના જીવનમાં મૂર્તિમંત થયેલાં સમતા શાન્તિ સંયમ સેવાભાવ અને સહિષ્ણુતાદિ સદ્દગુણેના સંસ્મરણાર્થે પૂ. આચાર્ય વિજય ભુવન શેખર સૂરીશ્વરજી મહારાજના પૂ. પ્રવર્તક વિનયી શિષ્યરત્ન મુનિરાજશ્રી મહિમા વિજયજી મહારાજના સદુપદેશથી મણિનગર . મૂર્તિપૂજક શ્રી જૈન સંઘ તરફથી તિલક તરણું વિભાગ-૨ વાંચક મહાશને સાદર સપ્રેમ ભેટ.
પ્રાપ્તિ સ્થાન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી જનસંઘ - c/o શ્રી જૈન દેરાસર પિસ્ટ ઓફિસની પાસે, સ્ટેશનની સામે મણિનગર, અમદાવાદ-૮
પ્રાપ્તિ સ્થાન આચાર્ય વિજ્યભુવનશેખર સૂરીશ્વરજી
જૈન જ્ઞાનમંદિર c/o શ્રી જૈન ગુરૂ ભક્ત મંડલ નંબર-૯ શ્રીનગર સોસાયટી કૃષ્ણનગર જૈન દેરાસર સામે, સૈજપુર બોઘા અમદાવાદ-૩૮૨૩૪૫
વિક્રમ સંવત ૨૦૪૧
વીર સંવત ૨૫૧: અક્ષય તૃતીયા મંગળવાર
વૈશાખ સુદી ૩ મંગલવાર '' તા ૨૩-૪-૮૫ મુક કૃષ્ણ પ્રિન્ટર્સ, વાસુપૂજ્ય ચેમ્બર્સ, આશ્રમરોડ અમદાવાદ-૧૩