________________
૨૬o
હતે કિન, જંગલી જેવી કઢંગી સ્થિતિ હિંસક અને આસુરી વૃતિના કારણે એ અક્ષરને મંત્ર પણ બરાબર જપી શકયે નહિ હતે. ઉલટ સુલટ અક્ષરેના ઉચ્ચારણથી મરા મરા બેલે જતું હતું જ્યારે બે વખત મરા મરા બોલે ત્યારે એક વાર રામને જાપ થઈ જત આ રીતિએ આવા મંત્રના જાપની ધૂનમાં એ લીન બનતે ગયે. એ મંત્રના લયમાં તેને જય થયે એ જાપમાં તદાકાર થઈ ગયે તે એટલે સુધી કે તેના ઉપર રાફડા બાયા તથાપિ એ લયને ક્ષય નજ થયે તેના શરીર ઉપર રાફડાએ અહો જમાવ્યું તે પણ તે જાપમાંથી તે ચલિત ન જ થયે. કેવી નિશ્ચલ વૃત્તિ કેવી અડગ ધૃતિ કેવી સર્વોચ્ચ યુકિત પછી તે મુક્તિ થાયજ થાય. મહાન અવલ નંબરને ડાકુ દયાવીર બને છે. છેલ્લામાં છેલ્લે કેટીને શયતાન છતાં સંત બને છે અને કુરૂમાંથી ગુરુ બને છે.
આ સંતના શરીર ઉપર રાફડે છવાઈ જાય છે. તે પરથી વાલીયામાંથી, વાલ્મીકિ બને છે. પછીથી ઉત્તર જીવન કાલમાં તેઓ વાલ્મીકિ રામાયણનું નવસર્જન કરે છે. માત્ર એ અક્ષરને મંત્ર જાપ તેના પાપ તાપ અને સંતાપને હળવે કરે છે. હંમેશાં યાદ કરે ઝણાત સિદ્ધિ: નવા રિદ્ધિ નવા સિદ્ધિ સંશય: એ સિવાય પણ જાપ જાપાન મહર્ધતા કે મહનીયતા મ્યાન નથીજ છેિર પવન giv નારોલ: અર્થાત જેમના જેમની સાથે જાપ જપ કરવામાં આવે તે ઝટિતિ જન્મ જનમની હારમાળાને