________________
૧૪૦
રસ અને ગંધ એટલી આકષ ક હતી કે જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે આવી કેરીઓને જોઇને જ રાજાની પાસે ઉભેલા અને માંકડાએ હાથમાં રહેલી મશાલચી રાજાની સમીપે ફે'કીને ફેરી ઉપર ત્રાટકી પડયાં વિચારી સળગતી મશાલચી રાજાની સામે ફેંકવામાં આવી પછી પરિણામ શું અને કેવું આવે તે વાંચક સ્વયં સમજી શકે છે. આ માંકડાઓને થાડુ' ભાન શાન કે શુદ્ધિ છે કે મારા માલીકને આથી કેટલું અસહ્ય નુકશાન થશે ખસ લગભગ આવી જ પરિસ્થિતિ આપણી છે કે તમે ઉપાશ્રય કે દહે. રાસર જવા નીકળી પડે છે. રસ્તામાં તમને કોઈ ગ્રાહક મલી જાય તે તમે શું કરે !
·
તમે કયા ઉદ્દેશથી બહાર નિકળી પડયા તેનું પણ તમને ભાન ભાગ્યેજ રહે કેમ ખરૂ' ને ? કેવલ પાંચ રૂપિચાના લેાભની ખાતર તમે લાખાના લાભ જતા કરે। આ છે. આપણી અધમ દશાનું નિંગ દર્શન પચીશ પંચાશ હજાર યાવતરાજ્ય રૂદ્ધિ મલી જાય તા પણ આપણે આપણા ધમ મહારાજાને અનાદર કેમ કરવા જોઇએ ? આપણે આપણા દેવ ગુરૂ અને ધર્મની મહત્તા માટાઈ કે વડાઈ ન સમજીએ તે તમારામાં અને માંકડામાં તરતમતા ખરી ? જેમ માંકડાની અપના માલીકની મહત્તા ન સમજાઇ તે રીતિએ તમે લેાકે માનવના ઉચ્ચતર અવતારમા આવીને પણ મહુનીય અને અચનીયને આવકાર ન આપી શકે તા પછી તમે કઈ કક્ષામાં ગણાએ તે તમે લાકો સ્વયં