________________
૨૩૬
કરવાની કે લેાકેાની સામે લાંબા લેકચરા કરવાની આવ. શ્યક્તા ઉભી થતી નથી. તેઓશ્રીનુ જીવન જ વક્તવ્ય ભાષણ કે લેકચર આપી રહેલું હેાય છે. આ સત્પુરૂષ ગિરિ કદરાસામાં ધ્યાનસ્થ દશામાં દિવસે વીતાવતા હોય છે. કયારેક કોઈ એક ગરીખ જન રાનેરાન રખડતા આ પવ તેાની ભીષણ ખીણે! તરફ આવી પહોંચે છે. એકાએક આ મહાત્મા પુરૂષનું દન થતાં આ ગરીખજન સંતના ચર. ણુનું ચુંબન કરે છે. તેમના શ્રી ચરણેામાં આળોટે છે.
ગદ્ ગદ્ કંઠે ગરીબ જન મહાત્મા પુરૂષને વિનવણી કરી રહ્યો છે. કે દીન દયાલુ કૃપા કરા દુઃખ દરીયામાં ડૂબેલા છું નીચે ધરતી અને ઉપર આકાશ શિવાય કોઈ આધાર નથી. આપ સ ંત છે! દુઃખના અંત લાવવાવાળા
છે ભગવન એક સમય એવા હતા કે મારા આંગણે અશ્વ ના ઉદધિ ઉછળતા હતેા સમૃદ્ધિના સાગર ધવી રહ્યો હતા જીવનમાં વૈભવના વાયરા વાઇ રહ્યા હતાં પરન્તુ મહાત્મન આપશ્રીના દ્વેશન માત્રથીજ મને અસ્થિર અનિત્ય અને નાશવ'ત લાગ્યું' તે અસ્થિર હતુ માટે ગયું તેના મને જરાય બળાપા નથી જ પરન્તુ આ દુઃખીયારા જીવનને ટકાવવા માટે કંઈને કંઈ આધાર તેા અવશ્ય જોઇએ જ જોઈએ. જોઈએ હવે તા . આપ શ્રીમાન મારા ઉદ્ધારક છે એમ માનીને હું આપની શીતલ છાયામાં આવી ચઢા છું તે। આ દીન દુઃખી ઉપર કંઇક આપની આંખેામાં ઉભરાઇ રહેલી અમીને એક કણુ મારા
કૃપા કટાક્ષ કરી