________________
રે વાહ તમારા નખરા અને નામ નર અને ઠસ્સો રણકે અને રણકે તમે નિરુપમેય ગણે. કર્મ મહારાજાધીશ્વરને જેટલી ઉપમાઓ આપે તેટલી ઓછીજ છે ચાલે ત્યારે હવે મૂળ વાત ઉપર આવી જઈએ કેમ ઠીકજ છે ને?
જે હાથે અનેકેની કરપીણ હત્યા અને લાખની લૂંટફાટ કરવામાં આવી હતી તે જ હાથે એક મહાકાવ્ય લખવાના મંગલાચરણ થાય છે. જે હાથી અને કેને તદ્દન હલકી કક્ષાની ગાળ આપી હતી તે જ જીભથી એક મહાકાવ્યના મંગલ ગીત ગવાય છે જે જીભથી અનેકને
અભિશાપ આપ્યા તેજ જીભ દ્વારા અનેકેને આશિર્વાદે ' અપાય છે. ખરેખર એક રૂષીશ્વરના વરદ હસ્તે સંસ્કૃત ભાષાનું એક કાવ્ય કમલ મહીમાં મહેકી ઉઠયું તેજ કાવ્ય જે અનેકોને આદર્શ આપતી રામાયણના સર્જક સંત શિરમણ વાલ્મીકિને જન્મ એક અંગીરા નેત્રના બ્રાહ્મણ કુટુંબમાં થયે હતે શરૂમાં તેનું નામ રત્નાકર હતું અને તે રત્નાકરજ રહેશે. કિન્તુ કર્મવશાત છેડા સમયને માટે સંગ દોષથી ખરાબ આદતોમાં અટવાઈ ગયેલું હતું. પછી પોતાના કુલાચારનું ભાન શાન ન રહ્યું બ્રાહ્મણ તરીકેનાં ષટ કર્મોથી પરાડ મુખ બની કહેવાતી એક ડાઓની સોનેરી ટોળીમાં જોડાઈ ગલે અને લેહી તરસી તલવાર હાથમાં લઈને અનેક નિર્દોષ નર નારીઓની હત્યા અને લાખની લૂંટ ચલાવવા લાગે.