SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શાસ્ત્રો આપણને સાવધાનીને સૂર આપી રહ્યા છે. કે પ્રત્યેક પળે સાબદા રહેશે કે આ જીવન અડ્ડો જમાવતી પરિગ્રહની પનેાતી તમારા આત્મિક જીવનના આવારે ઘૂસવા ન પાંમે ગુરૂ ભગવંત અપના પરમ ભક્તને ત્રણ લાખ સેાનૈયા સુધીની પ્રતિજ્ઞા આપે છે. સાથે સાથે એ પણ સૂચન કરે છે. કે વધે તે શાસનની પ્રભાવના કાજે વાપરો. જ તે દિવસે આભને આંગણે એક પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે. ઘણી વખત સદ્ભાગ્યશાલી જીવડા જનમ જનમના પુણ્ય લઈને અવતરે છે. કે જેના જન્મ પછીથી રૂદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિને સૂક્રિય થાય છે. વાહ કર્માંરાજ ? તારી લીલા અપાર છે, અગમ્ય છે. અગેાચર છે. અરે : રૂપરંગનુ કાઇ નિર્દેશન કરી શકે! ખરા ! તારા રૂપર ગનું સમ્પૂર્ણ અધ્યયન ભાગ્યેજ કોઈ કરી શકે ? તારા એકના જન્મ વખતે ન્યાત ઝગમગે છે. જ્યારે એકના જન્મ સમયે મેાતની મૌકાણ મંડાય છે. આ છે. કમની લીલાના નખરા; માટેજ રૂષિ મુનિઓએ તને નવગજના નમસ્કાર કરેલા છે. ‘આ પુત્રરત્નને દુગ્ધપાન કરવા માટે એક અજાયબી ભરેલી અજા મલી આવે છે. જેણીના કામલ કઠમાં એક કિંમતી રત્ન લટકી રહેલુ હતુ. રત્ન પણ એવું હતુ. જે ઉડીને આંખે વળગે ભાવડશા રત્નની પરીક્ષામાં પાવરધા હતા. એકે એક રત્નન કિ ંમત કરવાની તેનામાં હિ'મત હતી.
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy