SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ શિવાલય હતું. લાગ્યે પશ્ચાત એક વ્યાપારીની દુકાન આવી. પાસે જ ત્યાં જઈને શખનું સાદર પૂજન કરવા પૂજાના ફૂલ સ્વરૂપે શંખની પાસે એક સુવર્ણ મુદ્રાની માગણી કરી હતી. તુરતજ વિના વિલંબે તેના હાથમાં સુવર્ણ મુદ્દા આવી ચૂકી હતી. પ આ નિરાધાર બ્રાહ્મણના અંતરે અમાપ આન≠ હતા. સામેના વ્યાપારી આ દૃશ્ય જોઇને ટ્વિગમૂઢ બની ગયા. તેજ ટાઈમે આ વેપારીએ મનમાં જ નિણ્ય લીધા કે કોઈપણ ભાગે આ શખ સ્વાયત્ત કરવા જ જોઇએ. જ્યારે આ બ્રાહ્મણ જ્યાં આગળ જવા તૈયાર થયા ત્યારે આ વ્યાપારી આવી ચડયા અને આ બ્રાહ્મણને કાલાવાલા કરવા લાગ્યા. અરે આ! મારા માંઘેરા માનવતા મહેમાન ! આમ ભૂખે પેટે કયા ચાલ્યા ? ચાલેા ચાલે આપણે ઘેર. ભૂદેવના અમારી ભૂમિપર પનેાતા પગલાં કયાંથી ? આજે તે મારાં આંગણિયા પાવન કરવા પડશે. અરે ભાઇ ! અતિથિ યેલો મવ 1 આપ જેવા અભ્યાગત મારે ત્યાં કયાંથી ? ધન્ય ભાગ્ય અમારાં કે આપ સદભાગ્યશાળીનાં પનાતાં પગલાં પડે ખરેખર આજે તેાસેાનાના સૂર્ય ઉગ્યેા હાય એમ માની શકાય ! મીચારે આ બ્રાહ્મણ સીધે! સાદો અને સરલાશયી ! આ વ્યાપારીની મુરાદને ક્યાંથી પકડી શકે ? આ ભૂદેવે ભાજનનું નાતરુ માન્ય કર્યું.
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy