________________
૧૩૧
શક્યા
તેણીના ત્ર્યંગ અને ભૂભંગને તુરત સમજી અને ઓલ્યા આજ ઉષ્ણુ ફૂલ આપ. રાજકુવારી ખાલી પડિતજી વસ્રને છેડે પકડા. પ"ડિતજીએ ખામે ધર્યાં. પેાતાની ચાલાકીનું દિગદર્શન કરાવવા માટે રાજકુવરીએ પકવ આસ્રવે તેમના ખેાળામાં નહિ. નાખવાને બદલે ધૂળવાળી ભૂમિપર ફેકયા. પંડિતજી હળવા હાથે તે ફલને લઇને ફૂંક મારી મારીને ફલને લાગેલી ધૂળ દૂર કરે છે. આ જોઇને પુનઃ રાજકુમારી ખેલી રહી છે કે અરે પતિજી આ ફૂલે શુ' ગરમ છે કે શું વારંવાર ફૂંક મારી રહ્યા છે ?
રાજપુત્રીના આવા મશ્કરી ભરેલાં વચન સાંભળીને વેદગ શાસ્ત્રી ગુસ્સામાં આવીને એકાએક ખમડી ઉઠયા. રાજપુત્રી ! તું ખરેખર દુઃખી થઇશ અને વધુમાં તને ભરવાડ પતિ મલજો. શાસ્ત્રી વેગનાં વીરૂ વેણુ સાંભ બીને તેજ વખતે રાજપુત્રી ચાંકીને એટલી ઉઠી કે સવ વિદ્યા વિશારદ પતિને જ પરણીશ. ક્રિ મારી આ પ્રતિજ્ઞા પૂર્ણ નહિ થશે તે 'તે અગ્નિનું જ શરણ સ્વીકારીશ. સમય ઝડપથી વીતી રહ્યો છે. રાજા રાજપુત્રી માટે વરની શેષખાળ કરી રહ્યા છે.
પરન્તુ યેાગ્ય વર શેાધ્યાય મલતા નથી. અંતરમાં ભારે હળવા આંચકા આવ્યા કરે વાત પંડિતજી પ્રજાપાલને ચિન્તાનું કારણ નામદાર મહારાજા આટલી ગંભીર ચિન્તા
તેથી રાજાના છે. પ્રસ ંગ
પૂછે છે. અરે
શા
માટે ?