SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઈર્ષ્યાલુ અને કિન્નાખેટર હતા, તેને સેાનામહારા મળેલી હાવા છતાં વધુ લેવાની આશાએ તેનુ મન વધુને વધુ લાલચિત રહેતુ હતુ. ઇર્ષ્યા એ એવી વસ્તુ છે કે તમારાથી ખીજા પાસે વધુ હાય ! તે સહી શકાતુ નથી. આ ખડખેાર માણસ મનમાં વિચારી રહ્યો છે કે માત્ર બે દિવસ પૂરતા આ કૂતરો આપણા ઘરમા લાવીએ. તે રંગ રહી જાય. આ ખડખેારને માલુમ નથી કે કૂતરાનુ તા માત્ર નિમિત્ત છે. બાકી એ પરિણામ તે પૂણ્યના પૂતળાનુ' જ છે, આ ઈર્ષ્યાળુ માણસ પેલા ભલામાણસની પાસે જઈ પહાંચે છે અને માત્ર એ દિવસને માટે કૂતરાની માગણી કરે છે. કૂતરાના માલીક ઘણાજ શાન્ત, સજજન અને શાણુ હતા. પરન્તુ આ ખડખાર માણસનાં કાળજાની કાળાશની કલ્પના પણ કયાંથી આવે. ‘ભલામાણસે કહ્યું કે ભલે મારા સાધમિક સ્નેહી એ દિવસ માટે શ્વાનને લઈ જાવ. તમે પણ એ દિવસ શ્વાનનું પરિપાલન કરે.. માલીકની આજ્ઞા થયેથી કૂતરું તે ભાઈના ગૃહાંગણે ચાલી નિકળ્યું. આ ભાઇ હવે એજ જોયા કરે છે કે કૂતરું કયા જાય છે. કયાં ખાદે છે ? તેનેાજ અભ્યાસ આ ભાઈ કરી રહ્યો છે. કયારેક તે સહેજ ખેાધ્યું તેા નિકળી ધૂળ અને કાંકરા. પાણા અને પત્થરાએજ નિકળ્યા. બસ આ અડખે૨ના અંગે અંગમાં આગની અગીઠી ઉડી. તેના અંતરમાં ભારે આંચકા આણ્યે. ગુસ્સા ખૂબજ વધી ગયે, ખસ
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy