________________
૧૮
(૫૩) બનાસકાંઠા ઉતર ગુજરાત દુનિયાના સર્વોત્તમ ગણાતા એરીયાઓ પૈકી બનાસકાઠા (ઉ. ગુ.) એરીયે આલા દર જજાને માની લેવામાં તમારી મહત્તામાં આંચકે નહિ જ આવે. ખરેખર ભરલ, ભીલડીયાજ, ઢીમ, રામસેન, ફૂવા, મેત્રાણા વિગેરે પવિત્ર તીર્થધામોથી બનાસકાંઠાની ધરતી તરતી રહે છે. તદુપરાંત પાલનપુર રાધનપુર, ડીસા કે જુનાડીસા થરાદ વાવ તાતર, થરા, ધાનેરા, ખીપત નેનાવા વિગેરે વિગેરે નગરોથી બનાસકાંઠાની ભૂમિ ભવ્ય અને સમૃદ્ધ છે. ઉપરોક્ત નગરે પૈકી રાધનપુર એક જમાનામાં દયા અને દાન દરિ કહેવાતું હતું. ધર્મનું ધામ અને લોકેનું કામ પણ ઉજવલ સે વર્ષની અંદરની બની ચૂકેલી આ એક આદર્શ ઘટના છે. | રાધનપુર જૈનપુરી કહેવાતી તે જમાનામાં નવાબી શાસન ચાલી રહ્યું હતું. રાધનપુરના વિરાટ તળાવમાં માછલીઓ ઘણીજ પેદા થતી હતી. પરંતુ રાધનપુરની બજારમાથી પણ કઈ માછલાની વાડી પ્રસારિત થઈ શક્તી ન હતી.
ત્યાંના નગરશેઠ પણ કટટર જૈન હતા. ધર્મના રંગે રંગાયેલા હતા. કયારેક એક મુસલમાન જૈનેના લતામાંથી માછલાની ભરેલી ગાડી હંકારી આગળ દોડી રહ્યો છે. ત્યાં નગરશેઠના કાન પર અવાજ આવતાની સાથે રેમ રમમાં જેમ વ્યાપી ગયું અને ગાડી ઉભી રખાવવામાં