SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અ પ પછી રવદેશ મરી જાય છે. આ જ કરી ૧૦૫ રોગ્ય સહારે અને સહકાર આપવામાં આવે છે તે બાલક જરૂર તૈયાર થાય ગામના સજજને એગ્ય સહકાર આપે છે. આ તરફ પરની આશા ઉપર નહિ જીવનાર આ જનક પણ પ્રબલ પુરૂષાર્થ કરી રહ્યો છે. તેની મહેનત અને મજુરી ચાલે છે. બાળક ભણવામાં પાવરધા હતે ટૂંક ટાઈમમાં પ્રગતિને પારે ઉંચે ચઢે છે. અને આગળ અભ્યાસ માટે આ યુવકને વિલાયત મોકલવામાં આવે છે. વર્ષો પછી સ્વદેશ તરફ આવવાની તૈયારી કરે છે. અગાઉથી સર્વત્ર સમાચાર પ્રસરી જાય છે. બાપુજી પણ પિતાના ડીગ્રીધર દીકરાને લાયક તમામ તૈયારીઓ કરી રહ્યા છે. ડીગ્રીધરાવનારે દીકરે નીચે તે નજ બેસી શકે માટે આડોશી પાડોશીમાંથી માગી તાગીને પણ ખુરશીઓ ટેબલ વિગેરે લાવી મૂકે છે. આ નેક નામદાર નયન ભાઈ ગુહાગણે આવી ચઢે છે. સમવયસ્ક મિત્રે મલવા આવે છે. મિત્રોની વચ્ચે આ નામદાર પોતાની ડીગ્રીનું ડીંડીમ વગાડી રહ્યા છે. ચીંજારેહાલ જેવી પરિસ્થિતિમાં પટકાચેલે તેને પિતા ઘરની સફાઈ કરી રહ્યો છે. નયનના મિત્રો પરસ્પર મલે છે. મલતાંની સાથે હસ્ત ધૂનન (HAND SHAKE) વિગેરે કરે છે. તપથાત નયનના મિત્રો પૂછી રહ્યા છે. કે WHO IS THIS MAN આના જવાબમાં 41417 Qiell 68$ THIS MAN ISMY SERVANT વિચારી યે આ દીકરા કે દીપડે કહેવાય. જે પિતાએ પોતાના પુત્રની પાછળ કેટલા અસહય કષ્ટો સહયાં એટલુંજ નહિ પુત્રને પ્રગતિના પંથે પાડવા માટે રક્ત રેડી
SR No.023345
Book TitleTilak Tarand Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanshekharsuri
PublisherVadilal and Devsibhai Company
Publication Year1985
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy