________________
૨૪
અબ હવાના ખાવા છે,
“
,
તે કઈ જગ્યાએ આહીરની આવભરી વાતેની વિચારધારા વાંચવા મળે છે. કેટલીક બાબતે પહેલા વિભાગને ઉદેશીને નેંધ લેવામાં આવી છે.
લેખકની શૈલી સાદી સરલ હદયંગમ અને રેચક છે જ. ઘણી ઘણી જગ્યાએ વાકય વિન્યાસમાં પદ પ્રાસની મેળવણું એટલી પ્રિય થઈ પડશે કે ઘડીભરને માટે કાવ્ય કુંજને વિહારી પણ વિચારમગ્ન બને. * આચાર્યશ્રીની સંસ્કૃત પ્રીતિને લઇને વચ્ચે વચ્ચે કવચિત્ સંસ્કૃત ભાષી કહેવતે પ્રવેશી છે. તે દ્વારા વકતવ્ય વેધક બન્યું છે એમ કહેવામાં અતિશયેકિત, નથી. આચાર્ય વિજય ભુવન શેખર સૂરિજીની જ્ઞાન વારિની લહાણ જનતાને અવિરત મલ્યા જ કરે એ જ અન્તિમ અભ્યર્થના સાથે.
' આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સદભાગ્ય મને - પ્રાપ્ત થયું અને એ નિમિત્તે પ. પૂ. આચાર્યશ્રીના
જ્ઞાનામૃતને આસ્વાદ કરવા મત્યે તેથી હું મારી જાતને કૃતકૃત્ય થએલી માનું છું પૂ. આચાર્યશ્રીના ચરણારવિન્દ્રમાં શત શત વંદના કરીને વિરમું છું. '
કાન્તિલાલ બી. શાહ
ગુજરાતીના પ્રાધ્યાપક ભાલાભાઈ દામોદરદાસ આર્ટસ કોલેજ અમદાવાદ