SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભાવ સ્થિતિ ર૭૫ નાશ થાય છે, ત્યારે આત્મિકગુણોનું પ્રગટીકરણ સંપૂર્ણ સ્વરૂપે થઈ જાય છે. ગુણેના સંપૂર્ણ પ્રગટીકરણમાં ક્ષાપશમિકગુણે તે ભાયિકરૂપે બની જાય છે. ક્ષાયિક ગુણવાળી આત્મદશા, એ જ સ્વભાવદશા છે. વ્યવહારદ્રષ્ટિથી ક્ષયપશમને કે ગુણસ્થાનકને ગુણરૂપ –આત્માને વિકાસરૂપ માનીએ તે વ્યાજબી છે. એ બન્ને સ્થાનમાં અપેક્ષાવાદ લાગુ કરવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટતા સમજાય છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy