SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની સ્વભાવસ્થિતિ પ્રવચન અંજન જો સદ્ગુરૂ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર; હૃદય નયણ નિહાળે જંગધણી, મહિમા મેરૂ સમાન જિનેશ્વર, ધ જિનેશ્વર ગાઉ રંગથ્થું ॥ • ૨૫૯ આ બન્ને ગાથાએના અર્થ ઉપર વિચાર કર્યાં પહેલાં, આ ગાથાઓમાં જે ભાવરહસ્ય રહેલું છે, તે અનુસારે એક ભિક્ષુકનું દ્રષ્ટાંત “ ઉપમિતિ ભવપ્રપંચ કથા નામે ગ્રંથમાં આપેલું છે, તે ઉપર સંક્ષેપમાં વિચાર કરીએ. "" એક ભિક્ષુક (મેહમૂઢ સંસારી જીવ ) કદન્ન-ખરામતુચ્છ અન્ન લઈને બેઠો હતા. બુદ્ધિની વિકલતાના કારણે પેાતાની પાસે રહેલા કુત્સિત અન્ન ઉપર તે ભિખારીને ખૂબ જ મમત્ત્વ બુદ્ધિ હતી. તે અન્નને તે ઉત્તમરૂપે માનતા હતા. એક દિવસ રખડતા ભટકતા તે ભિક્ષુક સર્વજ્ઞશાસન રૂપી મંદિરના દરવાજે પહોંચ્યા. ત્યાં કવિવર (ક માર્ગ આપે, રસ્તા કરી આપે ) નામના દ્વારપાલે તે ભિક્ષુકની ચેોગ્યતા જોઈ, આ મંદિરનાં મજબુત દ્વાર ખાલી આપ્યાં. ભિક્ષુક અંદર ગયા, અને ત્યાં તેને સજ્ઞ પ્રભુનાં સામાન્ય દર્શન થયાં. તેવામાં ત્યાં તેને એક દયાલુ ગૃહસ્થ ( ધ એધ મત્રી ) મલ્યા. તે ગૃહસ્થે તે ભિક્ષુકને સમજાવી, શાત્ત્વન દ્વારા વિશ્વાસ આપી તેને અનાદિ વ્યાધિ ( મિથ્યાત્વ રૂપી વ્યાધિ ) દૂર કરવાને માટે પાણી પાયું, અજન કર્યું, અને પરમાન્નનું ભાજન કરાવ્યુ.. જેથી તે ભિક્ષુક,
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy