SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર ૨૩૯ જ્ઞાનીઓનું ફરમાન એકાંત નથી. નિશ્ચયદ્રષ્ટિ જાળવવા ટાઈમે કેટલીક વાર વ્યવહારના આચરણમાં કેટલીક મુશ્કેલીએના સામના પણ કરવાના હોય છે. એ વાતનેા જૈન દાનિકને ખરાબર ખ્યાલ હોવાના કારણે જ, વ્યવહારમાં ઉત્સગ અને અપવાદ એવા એ વિભાગેા મતાવ્યા છે. જૈનદન તે સ્યાદ્વાદદન છે. માટે જ કહ્યું છે કે :— नयकिंचि वि पडिसित्तुं, नाणुष्णाय जिणवरं देहि । मत्तं मेहुणभावं, ण तं विणा रागदोसेहिं ॥ અર્થાત્ એક મૈથુનને વર્જીને અન્ય કોઈમાં એકાન્તતત્ત્વ નથી. કેમકે મૈથુનની પ્રવૃત્તિ રાગ-દ્વેષ વિના થઈ જ શકતી નથી. બાકીના કાર્યામાં શુભાશુભ બન્ને પ્રકારના અધ્યવસાય હોય છે. માટે કાઈ ના એકાન્ત નિષેધ નથી કે એકાન્ત સ્વીકાર નથી. જીવહિ ંસા એ નિષેધ કા હાવાછતાં સ્યાદ્વાદ દ્રષ્ટિએ તે અંગે કહ્યું છે કેઃ— असुह परिणाम हेउ, जीवा बाहोत्ति तो मय हिंसा । जस्सउण सोणिमित्तं, संतोविण तस्स साहिंसा ॥ અર્થાત જીવહિંસા એ અશુભ ભાવનાનું કારણ અને તે 'િસા કહેવાય છે, અને અશુભ ભાવનાનું કારણ ન અને તે તે હિંસા, અહિંસા સમજવી જોઈ એ. જેમ પાણીમાં બુડતી સાધ્વીને બહાર કાઢવી, તેમાં અપકાયની હિં'સા દેખાય છે, પરંતુ અશુભ ભાવના નહિ હેાવાથી તે અહિંસા જ છે. ઉત્સગ અને અપવાદને એકાંતસ્વરૂપે સ્વીકારી લઈએ તેા લાભના બદલે નુકસાન થાય. માટે તેમાં પણ અનેકાંત
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy