________________
નિક્ષેપ
૧૯૧
ખ્યાલપૂર્વક જ, સન્મુખીત નિક્ષેપા પ્રત્યે ભાવનાવાળા બની
•
રહેવુ જોઇએ. જેએ ગમે તે એક નિક્ષેપાના ઉપયાગ સમયે, ચારે નિક્ષેપાના દ્રષ્ટિકોણપૂર્વકની ભાવનાવાળા બની રહે છે, તે જ અનેકાંતિક યા સ્યાદ્વાદી છે. એ ચારે નિક્ષેપા સ્યાદ્વાદની જ છત્રછાયા તળે ચાલે છે. વસ્તુનાભાવસ્વરૂપમાં જે રીતે હેય-જ્ઞેય અને ઉપાદેયપણાના વ્યવહાર હોય, તે જ રીતને વ્યવહાર તેજ વસ્તુના નામ, સ્થાપના અને દ્રવ્યમાં પણ હોવા જોઈ એ. એકજ વસ્તુના ચાર નિક્ષેપા પૈકી એક પણ નિક્ષેપામાં જેએ ભિન્ન વ્યવહાર દેખે છે, તેએ એકાન્તિક યા મિથ્યા છે. ભાવનિક્ષેપાના લક્ષ્ય પૂર્ણાંક નામ નિોપાને વ્યવહાર જે રીતે હોવા જોઈ એ તે રીતના વ્યવહાર નામનિોપામાં તા હોય જ, પરંતુ અન્યનિક્ષેપાએમાં પણ તેવા વ્યવહાર સ્વીકારવામાં જ સ્યાદ્વાદદ્રષ્ટિ છે. એ રીતે આ નિોપાની હકિકત, સ્યાદ્વાદ યા અનેકાંત દ્રષ્ટિએ સ્વીકારવી જોઈ એ.
નામ આદિ નિક્ષેપાઓનુ` સુસ’ગતપણું':
અહિં ચારે નિક્ષેપા પૈકી એકપણ નિક્ષેપાને નહિં માનવાનું–સ્વીકારવાનું કેાઈથી પણ કહી શકાય તેમ નથી. કદાગ્રહ બુદ્ધિના વશે ભલે કદાચ કાઈ કબુલ ન કરે, પણ સત્યરીતે તે દરેક મનુષ્ય આ ચારે નિક્ષેષાને અનુસરી રહ્યો છે. જુએ :-કઈ દુષ્ટ, આપણા પૂજ્ય યા તે સ્નેહી વ્યક્તિનું નામ લઈને નિંદા કરે, ગાળેા આપે કે તિરસ્કાર કરે તે શુ! આપણને ગુસ્સા થતા નથી ? અવશ્ય થાય છે.