SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન ૧૮૩ તેના ફળરૂપે તપની પ્રાપ્તિ થાય. તારૂપી આત્મઉપગના તીવ્ર તાપથી પૂર્વબદ્ધ કર્મો સુકાઈ ખરી પડે. અને ફળરૂપે શુદ્ધ સ્વરૂપ નિર્વાણ (મોક્ષ)ની પ્રાપ્તિ થાય. આ કમે. મોક્ષને ઉપાય છે. આ પ્રમાણે ઉક્ત છ સ્થાનેને સ્વીકારી નીચેનાં છ મિથ્થાસ્થાનેને અમાન્ય કરવાથી જ, આધ્યાત્મિક સાધના સાધી શકાય છે. (૧) આત્મા નથી (૨) તે નિત્ય નથી (૩) તે કાંઈ કરતું નથી. અર્થાત્ કર્મને કર્તા નથી. (૪) કરેલ કર્મને ભગવતે નથી. (૫) મેક્ષ નથી અને (૬) મેક્ષને ઉપાય નથી. આ છ મિથ્યાસ્થાને આધ્યાત્મિક સાધનાને નિષ્ફલા બનાવે છે. તેથી જીવ સંસારચકમાં ભ્રમણ કરતા જ રહે છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy