SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન ૧૮૧ કરતી વખતે, અન્ય ને પિતપિતના સ્થાને બેઠા છે, એવું પ્રતિપાદન હોય જ નહિં. શ્રી જૈનશાશ્વેના રચનારાઓ સ્યાદ્વાદી હતા. અને તેથી તેમનાં વચનમાં અન્યનયની અપેક્ષા ગ્રહણને સૂચવતું “ચા” પદ સાક્ષાત ન પણ હોય, તો પણ તે પદ છે જ, એમ માનીને જ, એ ઉપકારીઓનાં વચનના સ્વરૂપને સમજવું જોઈએ, અને વર્ણવવું જોઈએ. એ રીતે અનેકાનદ્રષ્ટિ પૂર્વક કહેવાતાં આત્માવિષેનાં અસ્તિત્વ આદિ છે, યથાર્થ જ્ઞાનનાં સ્થાનોનો સ્વીકાર કરી, નાસ્તિત્વ આદિ છે, મિથ્યાજ્ઞાનના મતવાળાં સ્થાનની માન્યતાઓને ત્યાગ કરવો જોઈએ. (૧) આ દેહ, ઈન્દ્રિય, પ્રાણ, મન, એ સર્વથી જે જુદો છે, તે ચૈતન્યશક્તિધારક, સુખ-દુઃખને અનુભવ કરનાર આત્મા છે. (૨) દેહથી અનુત્પન્ન હોવાથી અને દેહના વિયેગથી તેને નાશ નહિં હોવાથી તે નિત્ય છે. (૩) સુખ–દુઃખના અનુભવને પ્રાપ્ત કરાવનાર કર્મને, જીવ પિતે જ કર્તા છે. (૪) પિતે બાંધેલ કર્મના ફળને પિતે જ ભગવતે હોઈ તે કર્મને ભક્તા પણ છે. | (૫) કર્મસહિત આત્માની દશા તે સંસાર, અને કર્મરહિત, આત્માની દશા તે મોક્ષ. સંસાર એટલે આત્માની
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy