________________
૧૪૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
વ્યાજબી ઠરશે તેને વિવેકપૂર્વક વિચાર કરવાની જરૂર પ્રત્યેક પ્રસંગે રહેશે.
કોઈ બદસૂરત પુરૂષનું નામ સુન્દરલાલ અને કોઈ દરિદ્રબાઈનુ નામ લક્ષ્મી પાડેલ હેાય તે પણ નૈગમનયવાળા તેમને સ્વાભાવિકતયા તેમનાં પાડેલાં તે નામથી એલાવશે, અને શબ્દ નયવાળે તેમ કરવું ગમે તેટલુ કઠતું હશે તેા પણ તેને, તે પ્રસંગે ગમનયની મુખ્યતા હોવાથી નૈગમનયને અનુસરીને તેમને તેમનાં પડેલાં તે નામથી લાવ્યા સિવાય છૂટા થવાના નથી.
૬. સમભિરૂઢ નયશશ્વનયે માનેલ લિંગ, વચન, આદિવાળા અનેક શબ્દોના એક અર્થાંમાં વ્યુત્પતિ ભેદે પર્યાય ભેદે જે દૃષ્ટિ, અ ભેદ ક૨ે છે, તે સમભિરૂઢ નય છે. પર્યાય ભેદે કરવામાં આવતી અથ ભેદની બધી જ કલ્પનાએ આ નયની શ્રેણિમાં આવી જાય છે.
શાબ્દિક ધર્મના ભેદને આધારે અભેદ કલ્પવા તૈયાર થતી બુદ્ધિ, જ્યારે વ્યુત્પત્તિ ભેદ તરફ ઢળે છે, ત્યારે તેની માન્યતામાં એમ મનાય છે કે, લિ'ગભેદે અને સંખ્યા ભેદે જેમ અર્થભેદ (વસ્તુભેદ) હાઈ શકે છે, તેમ શબ્દભેદ પણ અભેદક કેમ ન મનાય? શબ્દની ભિન્નતામાં અની ભિન્નતા પણ હાવી જોઈ એ, એમ આ નયની માન્યતા છે. માટે રાજા, નૃપ, ભૂપતિ આદિ એકાક મનાતા શબ્દોના એ શબ્દોની વ્યુત્પત્તિ પ્રમાણે જુદો જુદો અર્થ ક૨ે છે. અને કહે છે કે રાજચિહ્નાથી રાજે (શાલે ) તે રાજા,