________________
૧૧૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ ચિત્ અને વાદ એટલે કથન કરવું. એક જ વસ્તુના વિષયમાં પરસ્પર વિરોધી એવાં વિધાનો તે, દ્રષ્ટિભેદ સાપેક્ષ હોઈ ખરી રીતે વિરોધી જ છે. આ ભાવનું સૂચન કરવા માટે જ કઈ પણ વસ્તુનું તેના એકધર્મને લઈ ભાવ કે અભાવરૂપે વાસ્તવિક કથન કરવામાં “ચાત્ ” શબ્દ વપરાય છે.