________________
હયાતીમાં જ છપાયું હોત તો અત્યારે છે તે કરતાં ઘણું જ સુંદર થયું હતું તે ચોક્કસ છે.
શ્રી ગોડીજી મહારાજના દેરાસરને વહીવટ શેઠશ્રી મોતીશાહની આગેવાની નીચે ચાલતું હતું અને તેમના સ્વર્ગવાસ પછી તેમના સુપુત્ર શેઠ મીમચંદ શેઠની આગેવાની નીચે ચાલતું હતું. તેમના સાથીદારે નીચે મુજબ હતા.
(૧) શેઠ ખીમચંદ મેતીચંદ (૨) શેઠ અભેચંદ પાનાચંદના મુનીમ શેઠ સરૂપચંદ
જેતસી (૩) શેઠ બેચર મોતીચંદના મુનીમ શેઠ વખતચંદ
ઝવેરચંદ (૪) શેઠ મોતીચંદ નથભાઈ
આ પછી સંવત ૧૨૩ ના પિષ સુદ ૧ સેમવારે નવા ધારાધારણ ઘડી નીચે પ્રમાણે આઠ ટ્રસ્ટીઓની નીમણુક કરી વહીવટ ચલાવ્યું. (૧) શેઠ ખીમચંદ મેતીચંદ (૫) શેઠ રાયચંદ દીપચંદ (૨) શેઠ કરમચંદ પ્રેમચંદ (૬) શેઠ બેચરદાસ ખીમચંદ (૩) શેઠ કીકાભાઈ ફુલચંદ (૭) શેઠ હેમચંદ ચંદકારણ (૪) અંદરજી નાનજી (૮) શેઠ મોતીચંદ નથુશા
આ ટ્રસ્ટીઓએ દેરાસરની આવકમાંથી દર વરસે ચોકકસ રકમ આખા દેશના દહેરાસરેના જીર્ણોદ્ધારા માટે વાપરવા શરૂઆત કરી હતી અને તે આજ સુધી ચાલુ છે હમણાં હમણાં