________________
૪૧૪
નામાંક્તિ નાગરિક દશમી બુધવાર જગીશ રે, ઘડી બાર ને પળ એકવીસ રે; કરે અંજન નયન વિશાળા છે, જેની પ્રગટ થઈ તે વેળા રે. જ મૂળનાયક આદે ધારી રે, પૂંખણ કરે ચારે રાણી રે, દેવ મંગળ વાજાં વાજે રે, સહુ બિંબને શેઠજી પૂજે છે. જો કલ્યાણક પંચ સુહાવે રે, શીષે સુંદરી તીલક બનાવે રે; અઠેતરી સનાત્ર કરાયે રે, શુભવીર વચન રસ ગાવે રે. જો
ઢાળ ૭ મી
(એક સમે શામળીઓજી-એ દેશી.) મંડપ ઊભા એમ કહે મન મોહનજી, કાંઈ સંઘવી સંઘવણ દેય,
મનડું મોહ્યું રે મન મેહનજી, ભવભવ સરણ તુમારડું મન મેહનજી,આદેશર અમને હોય.મન૦૧ જન્મ સફળ અમે માનશું મન જિન મંડળી મુખડાં દેખ મન ભૂષણ ચામર છત્રશું મન પ્રભુ આગળ ભેટ વિશેષ મન૨ સમવસરણની વાનગી મ. સિદ્ધગિરિ ઉપર મેં કીધું મન ત્યાં સાહિબને પધરાવીયા મન પ્રભુ આગળ ભેટ વિશેષ મન૦૩ અમરચંદ ધન વાવરે મન રાજા મંત્રી સમ જાણ મન. પ્રભુ નેતરી ઘેર આવીએ મન ઉપર ઉત્સવ મંડાણ મન૦૪ માહા વદી બીજે સ્થાપિયા મન મૂળનાયક રીખભનિણંદ મનો પુંડરીક ગણધર સનમુખે મન આનંદીત શેઠ ખીમચંદ મન ૫ વિમળવસી ખરતરવસી મન, છીપાવસી ત્રીજી જાણ મન. પ્રેમાવસી ચેથી ભલી મન મેતીવસી મંડાણ મન. ૬