________________
પરિશિષ્ટ ૩
રામજી મીસ્ત્રીના પત્ર
[માતીશાહ શેઠના મીશ્રી રામજી મીસ્ત્રીએ ભાયખલા દેરાસરની બાબતમાં લખેલા કાગળ તેની અસલ ભાષામાં]
.
સંવત ૧૮૮૪ના ભાદરવા સુદ ૪ના પત્રમાં સૂત્રધાર રામજી મુંબઇથી તેના મેાટા પુત્ર નેમજી ઉપર મહુવા લખે છે. ખીજી શ્રી મુંબઇની હકીક્ત લખી છે તે જાણો. કારખાનુ દેરાનુ તાકીદે ચાલે છે. સલાટ સામપુરા જ પાંચ તથા કુંભાર કડીયા જણ ૪૦) તથા હૂઁ ફાડા જણ ૧૦ દાડીયા મનીષ ૪૦ ને આશરે છે. તેના માથા ઉપર ઉપરી વાણીયા જણુ ૩ તથા અમેા ભાઈ રણછોડ વી. જમલે જણ ૫) ઉપરી છએ અને શેઠજી મેાતીશાહ સવારનાં પેારમાં દન ઘડી ચડે ઘેાડવેલ મધે એસીને આંટા ખાઈ જાય છે ને પડકારા દઈ જાય છે. એ રીતે કામ દેરાનુ તાકીદે થાય છે. માસ શ્રાવણ શુક્ર ૧ને દિન તા દ્વારાના પરધાર મંડપ તથા ચાકી શીકે કાળાપાણાના તથા દ્વારાના ગભારા તથા શિખર ૩ તથા ફરતા ગઢ લાંખા ગજ ૪૦ તથા પહેાળા ગજ ૩૦ તથા ઉંચા ગજ ૭, તથા દરવાજા શીકે એ સરવે તૈયાર કરી દીધુ છે ને ભાદરવા શુ. ૧૩ મંડપનું કામ છાબ તળાંચાં સુધી આવ્યું છે ભીંતનુ' તે હવેથી મંડપના નાક વાળવા તથા ઘડવા માંડી છે. પાણા જેવા જોએ તેવા શ્રી પારખંદરના મળે છે પણ મેાંધા પડે છે. પણ શેઠ માતીશાહ કહે છે પૈસા સામુ જોવુ નહિ. આપણે તે કામ